Happy Shravan Maas Wishes 2025 - આ સંદેશાઓ સાથે આપો શિવ ભક્તોને શ્રાવણ માસની શુભકામનાઓ
Sawan somvar wishes 2025 : 28 જુલાઈએ શ્રાવણનો પહેલો સોમવાર છે. આવામાં શિવ ભક્તો સવારથી જ મંદિરોમાં ભોલેનાથની પૂજા અર્ચના અને દર્શન કરવા માટે લાઈનમાં લાગેલા છે. બધા તરફથી બોલ બમની ગૂંજ સંભળાશે બધા શિવ ભક્તો સવારથી મંદિરોમાં લાઈનમાં લાગી જશે. તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં ઘણા મંદિરોમાં ભજન-કીર્તન અને શિવ પાર્વતીના ઝાંખીઓનું પણ આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન દરેક વ્યક્તિ એકબીજાને શ્રાવણના શુભ સોમવારની શુભેચ્છા પાઠવે છે. આવી સ્થિતિમાં, અમે અહીં કેટલાક સૂચનો આપી રહ્યા છીએ, જે તમે આજે શ્રાવણના પહેલા સોમવાર નિમિત્તે તમારા પ્રિયજનોને મોકલી શકો છો અને તેમને શુભેચ્છાઓ મોકલી શકો છો..
નાગેન્દ્રહરાય ત્રિલોચનાય ભસ્માઙ્ગા રાગયા
મહેશ્વરાયણિતાય શુદ્ધાય દિગમ્બરાય
તસ્મે ન કરાય નમઃ શિવાયઃ ॥
શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ!
ૐ ત્ર્યંબકમ યજામહે સુગંધીં પુષ્ટિવર્ધનમ.
ઉર્વારુકમિવ બન્ધનાનં મૃત્યુર્મુક્ષિયા મમૃતાત્ ।
શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ!
નથી ઈચ્છા સોનાની
ન માંગૂ ચાંદીના હાર
ભોલે બસ એટલુ વરદાન આપો
તારા નામથી રોશન રહે મારો સંસાદ
હેપી શ્રાવણ મહિનો 2025
ત્રિશૂળ ધારી, ડમરૂવાળા
ભોલે તારા ભજન નિરાળા
દરેક દિલમાં વસી જાય તૂ
ભક્તોને ગળે લગાવી લે
શ્રાવણ મહિનાની શુભેચ્છા
happy shrawan
શિવની જ્યોતિથી નૂર મળે છે
સૌના દિલને શરૂર મળે છે
જે પણ જાય છે ભોલેના દ્વારે
કશુ ન કશુ જરૂર મળે છે.
ભોલેનાથની બની રહે તમારા પર છાયા
પલટી નાખે જે તમારા કિસ્મતની કાયા
મળે તમને એ બધુ તમારા જીવનમાં
જે ક્યારેય કોઈને ન મળી શક્યુ
સત્ય શિવ છે અનંત શિવ છે
અનાદિ શિવ છે ઔંકાર શિવ છે
શિવ જ બ્રહ્મ, શિવ જ શક્તિ છે
શ્રાવણ મહિનાની શુભકામના
શિવ શંકરની ભક્તિથી મળે જીવનમાં સુખ
શ્રાવણના દિવસોમાં ખુશીઓનો દુપટ્ટો લપેટી
તમારા જીવનનો દરેક દિવસ શ્રાવણ જેવો રહે લીલોછમ
ભોલેનાથનો આશીર્વાદ રહે તમારી સાથે સદા
શ્રાવણની શુભકામનાઓ