મંગળવાર, 8 જુલાઈ 2025
0

Gauri Vrat Wishes in Gujarati - ગૌરી વ્રતની શુભેચ્છા

શુક્રવાર,જુલાઈ 4, 2025
Gauri Vrat Wishes in Gujarati
0
1

Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati

બુધવાર,જુલાઈ 2, 2025
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati: 6 જુલાઈના રોજ દેવશયની એકાદશી ઉજવવામાં આવશે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે
1
2
Ashadhi Bij શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. કચ્છ નવું વર્ષ છે. ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં આ હિન્દુ નવું વર્ષ ઉજવવામાં આવે છે. 27 જુલાઈના રોજ અષાઢી બીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. 27 જુલાઈ 2025 થી કચ્છ ક્ષેત્રમાં વિક્રમ સંવત 2081 શરૂ થઈ ...
2
3
Jagannath Yatra 2025 Wishes: દર વર્ષે અષાઢી બીજના દિવસે ઓડિશાના પુરી ધામમાં અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે આ એક દિવ્ય ઉત્સવ છે. આ યાત્રા શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરેલી છે
3
4
Happy Vat Savitri Vrat 2025 Wishes, Images, Quotes, Status, Messages: આખા દેશમાં 10 જૂનના રોજ વટ સાવિત્રી પૂર્ણિમાનુ વ્રત ઉજવાશે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉમર માટે વટ સાવિત્રીનુ વ્રત કરે છે. આ વ્રત અખં સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિની ...
4
4
5
નિર્જલા એકાદશીના પાવન તહેવાર પર શુ મોકલવાનુ વિચારી રહ્યા છો. અહી જુઓ નિર્જલા એકાદશીની શુભકામનાઓ અને સંદેશ ગુજરાતીમાં.
5
6
આ વર્ષે 27 મે 2025 ના રોજ શનિ જયંતિ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જેઠ મહિનાની અમાસ તિથિના રોજ સૂર્ય અને છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો
6
7
Buddha Purnima Wishes 2025: આ વખતે 12 મે 2025 ના દિવસે બુદ્ધ પૂર્ણિમા ઉજવાય રહી છે. આ દિવસે મુખ્ય રૂપથી ભગવાન બુદ્ધનુ સ્મરણ અને પૂજા પાઠ, હવન અને દાન-દક્ષિણા જેવા પુણ્ય કાર્ય કરવામાં આવે છે.
7
8
હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસના દિવસે ગાયત્રી જયતિ ઉજવાય છે. આ જ દિવસે નિર્જલા એકાદશી પણ ઉજવાય છે. આ દિવસે ગાયત્રીની વિધિ વિધાનથી પૂજા સાથે આ મંત્રોનો જાપ કરવો જોઈએ.
8
8
9
આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે... આજે જ તમારા પ્રિયજનોને આ સંદેશાઓ મોકલો, શુભેચ્છાઓ મોકલો
9
10
Hanuman Janmotsav ni Shubhkamna Quotes in Gujarati: દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 12 એપ્રિલ, શનિવારે ઉજવવામાં આવી રહી છે. આ શુભ પ્રસંગે, અમે તમારા માટે કેટલાક ખાસ સંદેશાઓ અને ફોટા લાવ્યા ...
10
11
Happy Ram Navami 2025 Wishes: રામ નવમીના દિવસે હિન્દુ ધર્મના દરેક વ્યક્તિ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ દિવસે ભગવાન શ્રીરામ નો જન્મ થયો હતો. તો તમે પણ તમારા મિત્રો અને સગાવ્હાલાને રામલલ્લાના આગમનની શુભેચ્છા મેસેજ મોકલી દો.
11
12
આ રંગોના તહેવારને ઉજવવા માટે અમે લાવ્યા છીએ હેપ્પી હોળી કે હેપી હોળી જેવી પ્રાથમિક શુભકામના થી લઈને હોળી અને ધુળેટીના તહેવારના પહેલા દિવસ હોળીની શુભેચ્છા અને બીજા દિવસ ધુળેટીની શુભેચ્છા, હેપ્પી ધુળેટી, હેપી ધુળેટી. જેવી શુભકામના પાઠવતા સ્ટેટસ.
12
13
Happy Shivratri 2025 Wishes in Gujarati 26 ફેબ્રુઆરી 2025 બુધવારે આખો દેશમાં મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાય રહ્યો છે. મહાશિવરાત્રિનો અર્થ હોય છે શિવની રાત્રિ. આ દિવસે લોકો શિવ-પાર્વતીની સાથે પૂજા કરે છે. મહાશિવરાત્રિના પાવન તક પર શિવભક્ત વ્રત રાખે છે ...
13
14
Happy Republic Day 2025 Wishes, Quotes, Message, SMS, Picture and images - ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ આખા દેશમાં હર્ષોલ્લાસની સાથે ઉજવાય છે.
14
15
Makar Sankranti 2025 Wishes (મકર સંક્રાંતિની વિશિષ, હાર્દિક શુભકામના):મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. આવામાં તમારા સગા સંબંધી અને મિત્રોને ખાસ અંદાજમાં તહેવારની શુભેચ્છા આપવી
15
16
રાખ્યુ છે વ્રત મે બસ એક ઈચ્છા સાથે લાંબી રહે ઉમંર તમારી અને દરેક જન્મમાં મળે આપણને એક બીજાનો સાથ વટ સાવિત્રીની શુભકામનાઓ
16