Happy Makar Sankranti 2026 : 'પતંગ ની જેમ ઊંચુ ઉડતુ રહે...' આ સંદેશ દ્વારા સંબંધીઓને આપો ઉત્તરાયણની શુભેચ્છા ..
Happy Makar Sankranti 2026 : હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ ખાસ હોય છે. આ વર્ષ આ ખાસ તહેવાર આવતીકાલે એટલે કે બુધવારે 14 જાન્યુઆરીના રોજ ઉજવાશે. જો કે તહેવારને લઈને અત્યારથી રોનક જોવા મળી રહી છે. ઉત્તરાયણ પર સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. લોકો પોતાના ઘરોમાં લાડુ, ગઝક અને ચિક્કી જેવા અનેક સ્વાદિષ્ટ વ્યંજન બનાવે છે. દેશના અનેક ભાગોમાં આ દિવસે પતંગ ઉડાવવાની પરંપરા પણ છે. જેનાથી આકાશ રંગ બેરંગી પતંગોથી સજાય જાય છે. આ સાથે જ લોકો એક બીજાને ઉત્તરાયણની શુભેચ્છા પણ આપે છે.
1. સૂરજની કિરણો થી દરેક દિવસ થાય રોશન
તલ ગોળની મીઠાશ થી ભરાય જાય જીવન
મકર સંક્રાંતિની શુભકામનાઓ
2 પતંગોની જેમ ઊંચાઈ પર પહોંચે તમારા સપના
સૂર્યદેવની કૃપાથી ખુશી વસે જીવનમાં
શુભ મકર સંક્રાંતિ
3. તલ અને ગોળની મીઠાસ ભળે સંબંધોમાં
પતંગોની દોર થી બંધાય પ્રિયતમનો સંસાર
ઉત્તરાયણની શુભેચ્છા
4. ઠંડી હવાઓમાં તલ ગોળની મીઠાશ
પતંગોની સાથે મને ખુશીઓનો એહસાસ
હેપી મકર સંક્રાંતિ 2026
5. મકર સંક્રાંતિનો પાવન તહેવાર લાવે
તમારા જીવનમાં નવા ઉમંગ અને ખુશીઓ અપાર લાવે
શુભ ઉત્તરાયણ
6. સૂર્યની વધતી ચમક સાથે
તમારા જીવનમાં નવી રોશની આવે
ખુશીઓથી દરેક દિવસ ખિલખિલાવે
હેપી ઉત્તરાયણ
7. જીંદગી ભી પતંગ હૈ ઓ પ્યારે
ચલ નિકાલ ઘર સે પેચા લડા રે
હાર તે પહેલે મત હાર જા રે
ચલ નિકાલ ઔર સે પેંચા લાડા રે
ફુર્ર-ફૂર્ર કર ઉડતી જાયે તિતલી સી મસ્તી મેં
હેપી મકરસંક્રાંતિ 2026
8. ચલી ચલી રે પતંગ મેરી ચલી રે ગીત
ચલી ચલી રે પતંગ મેરી ચલી રે
ચલી બાદલોં કે પાર હો કે દોર પે સવાર
સારી દુનિયા યે દેખ દેખ જલી રે
હેપી ઉત્તરાયણ
9. ઢીલ દે ઢીલ દેદે રે ભૈયા
અય ઢીલ દે ઢીલ દેદે રે ભૈયા
ઈસ પતંગ કો ઢિલ દે
જૈસે હી મસ્તી મેં આયે
જૈસે હી મસ્તી મેં આયે
ઉસ પતંગ કો ખીંચ દે
ઢીલ દે ઢીલ દેદે રે ભૈયા
10. વર્ષનો પહેલો તહેવાર લાવે જીવનમાં
નવી આશાઓ અને નવી શરૂઆત
તમને મકર સંક્રાંતિની શુભેચ્છા