બુધવાર, 14 જાન્યુઆરી 2026
  1. ધર્મ
  2. તહેવારો
  3. શુભકામનાઓ અને સંદેશાઓ
Written By
Last Updated : બુધવાર, 31 ડિસેમ્બર 2025 (17:26 IST)

Happy New Year Quotes 2026: આ દિલને સ્પર્શી લેનારા મેસેજ અને શાયરી દ્વારા મિત્રો અને સંબંધીઓને કહો હેપી ન્યુ ઈયર 2026

happy new year
happy new year
Happy New Year Quotes 2026:  વું વર્ષ હંમેશા નવી તકો, આનંદ અને આશા લઈને આવે છે. આ ખાસ પ્રસંગે, આપણે બધા આપણા મિત્રો, પરિવાર અને પ્રિયજનોને એવા શબ્દોથી શુભેચ્છા પાઠવીએ છીએ જે તેમના હૃદયને સ્પર્શી જાય અને તેમના નવા વર્ષને ખાસ બનાવે. તો, ચાલો આ અદ્ભુત શુભેચ્છાઓ સાથે 2026 નું સ્વાગત કરીએ અને આપણા પ્રિયજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીએ.
 
happy new year
happy new year
વીતે  વર્ષને અલવિદા કહો એક સ્માઈલ સાથે 
આવનારા વર્ષનુ સ્વાગત કરો નવી આશાઓ સાથે  
વર્ષ 2026 તમારા માટે નવી સોગાદ લાવે  
નવ વર્ષની શુભકામનાઓ 
happy new year
નવુ વર્ષ નવી આશાઓ 
નવા વિચાર અને નવી શરૂઆત 
ઈશ્વર કરે તમારો દરેક દિવસ  
ખુશીઓ અને સફળતાથી ભરેલુ હોય 
Happy New Year 2026

happy new year
જેવા ફૂલ ખીલે છે બગીચામાં 
એવી જ રીતે ખુશીઓ ખીલે તમારા જીવનમાં 
વર્ષ 2026 ની હાર્દિક શુભેચ્છા  
happy new year
happy new year
વર્ષ બદલાય રહ્યુ છે પણ 
મારો વ્યવ્હાર.. મારી પ્રાર્થનાઓ 
તમારે માટે ક્યારેય નહી બદલાય 
વર્ષ 2026 તમારે માટે મંગલમયી બને 
happy new year
 
આ નવા વર્ષે તમારી સ્ટોરી 
તમે જાતે જ લખો... યાદ રાખજો 
2026 ના પુસ્તકનુ પહેલુ પાનુ 
આજથી જ શરૂ થઈ રહ્યુ છે.  
happy new year

ભૂલાવી દો તમારી વીતી ગયેલી કાલ 
હસો અને હસાવો ભલે જેવી પણ હોય ક્ષણ 
ખુશીઓ  લઈને આવશે આવનારી કાલ 
 Happy New Year
happy new year


સફળતા તેમને જ મળે છે 
જે રોકાવવુ જાણતા નથી 
વર્ષ 2026 માં તમારા સપના 
તરફ એક વધુ ડગ માંડો 
 Happy New Year 
happy new year
 
 
મારુ વર્ષ તો ત્યારે શરૂ થાય છે 
જ્યારે તમે મલકાવ છો  
2026 માં આપણો પ્રેમ વધુ ગાઢ બને 
Happy New Year
happy new year
જેવી રીતે દર વર્ષે સૂરજની પહેલી કિરણ
નવી આશાઓ લઈને આવે છે 
એવી જ રીતે તારી હાજરી 
મારા જીવનમાં ખુશીઓ લાવે છે 
નવુ વર્ષ મુબારક રહે પ્રિયે 
happy new year
ઘરની ખુશીઓથી જ બને છે દરેક વર્ષ ખાસ 
દુઆ છે કે 2026 માં પણ રહે સૌનો સાથ 
Happy New Year 2026