Dev Diwali 2025 : કાર્તિક પૂર્ણિમાના તહેવારને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કાશીના ઘાટો પર લાખો દીવા પ્રગટાવવામાં આવે છે. દિવાળીના 15 દિવસ પછી ઉજવવામાં આવતો આ તહેવાર દિવાળી ઉજવવા માટે પૃથ્વી પર દેવતાઓના આગમનનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, લોકો દેવતાઓનું સ્વાગત કરવા માટે ઘાટો પર દીવા પ્રગટાવે છે. લોકો દૂર દૂરથી આ પ્રકાશની દિવાળી જોવા માટે આવે છે. જો કે, જે લોકો કાશીમાં આ તહેવાર ઉજવી શકતા નથી તેઓ તેમના મિત્રો અને પરિવારને સંદેશા અને શાયરી મોકલીને વિશ કરે છે.
આ વર્ષે, દેવ દિવાળીનો શુભ અને પવિત્ર તહેવાર 5 નવેમ્બરના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે. દેવ દિવાળીના ખાસ પ્રસંગે, ઘણા લોકો એકબીજાને મેસેજીસ દ્વારા શુભેચ્છાઓ મોકલે છે.
Dev Diwali 2025 Wishes
1- કેટલી અદ્દભૂત કેટલી પાવન છે દેવ દિવાળી
કેટલી અદ્દભૂત કેટલી પાવન છે દેવ દિવાળી
ખુદ દેવતા દીપ પ્રગટાવીને ઉજવે છે દેવ દિવાળી
સૌનો પ્રેમ છે દેવ દિવાળી
2- દિવાનો આ પાવન તહેવાર છે
લાવ્યો ખુશીઓ હજાર છે
લક્ષ્મીજી વિરાજે તમારા ઘરમાં
એ જ ઈશ્વરને કામના છે
અમારી શુભેચ્છા સ્વીકાર કરો
શુભ દેવ દિવાળી
3- આ દેવ દિવાળીએ સુખ સમૃદ્ધિ તમને મળે
દુખથી મુક્તિ લાવે આ દેવ દિવાળી
મા લક્ષ્મીનો મળે આશીર્વાદ
અને લાખો ખુશીઓ આપે આ દેવ દિવાળી
દેવ દિવાળીની શુભકામનાઓ
4- જ્યા ઉજવીએ છે દેવ દિવાળી
ગંગા ઘાટ પર જગમગાય છે એ જ દિવાળી
દેવો ની દિવાળીની વાત જ અનોખી છે
તમે બધા પણ ઉજવો દેવ દિવાળી
અમારી તરફથી તમને હેપી દેવ દિવાળી
5- જીવન તમારુ ખુશીઓથી ભરેલુ રહે
ક્ષણ ક્ષણ સોનેરી ફળ ખીલતા રહે
ક્યારેય ન કરવો પડે કાંટાનો સામનો
તમારુ જીવન ખુશીઓથી ભરેલુ રહે
દેવ દિવાળી પર અમારી આ જ છે શુભેચ્છા
6. કહી દો અંધારાને ક્યાક બીજે ઘર બનાવી લે
મારા દેશમાં પ્રકાશનુ પુર આવ્યુ છે
દેવ દિવાળીની હાર્દિક શુભેચ્છા
7. રંગોળીથી સજાયેલુ રહે તમારુ ઘરઆંગણ
દિવાળીના તહેવાર જેવુ
ઝગમગે તમારુ જીવન
Happy Dev Diwali 2025
8- પ્રગટી ઉઠ્યા છે દિવા બધા ગંગા ઘાટ પર
ખુશીઓ વસી છે દરેક દિલની સાથે
દેવ દિવાળીનો છે આ પાવન અવસર
ભગવાન કરે સૌને જીવનમાં રહે સુખનો અમ્બર
9. દિવાઓની ઝગમગાટ ફુલોની સુગંધ
દેવતાઓની આરતી અને ભક્તિની મહેક
દેવ દિવાળીનો આ તહેવાર છે ખાસ
પ્રભુના આશીર્વાદથી પૂરી થાય દરેક આસ
10. ચાલો ઉજવીએ દેવતાઓની દિવાળી
પુણ્યની જ્યોતિથી જગમગે લીલીછમ ક્યારી
આ શુભ અવસર પર કરીએ અમે પ્રાર્થના
દરેકના જીવનમા થાય ખુશીઓની વર્ષા
Happy Dev Diwali 2025