1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
  4. Happy Birthday wishes for Mother

Birthday wishes for Mother - મમ્મી માટે જન્મદિવસની શુભેચ્છા સંદેશ

Birthday wishes for Mother
Happy Birthday Mom
Birthday wishes for mom: દરેકની માતાઓ પ્રત્યે  નિઃસ્વાર્થ પ્રેમ અને આદરના હકદાર કદાચ જ કોઈ અન્ય હોય.  આપણે તેમની સાથે વિતાવેલો દરેક દિવસ એક અમૂલ્ય ભેટ અને આશીર્વાદ છે. માતાઓ ઇચ્છે છે કે તેમને યાદ કરવામાં આવે અને તેમની કિંમત કરવામાં આવે. હૃદયસ્પર્શી સંદેશ હંમેશા ખાસ હોય છે. જો તમે ક્યારેક કોઈ કારણસર તમારી માતાનો જન્મદિવસ ભૂલી ગયા હોય, તો તરત જ ફોન કરો, ફૂલો મોકલો અથવા કંઈક ખાસ આયોજન કરો.  અહી અમે મમ્મીને જન્મદિવસની શુભેચ્છા આપતા કેટલાક ગુજરાતી વર્ષગાંઠની શુભેચ્છા સંદેશ આપી રહ્યા છે. જેના દરેક શબ્દ તમારો પ્રેમ દર્શાવશે. તો મોકલી આપો મમ્મીને હેપી બર્થડે મેસેજ. 
Birthday Wishes For Mother
Birthday Wishes For Mother


1  જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ, મમ્મી! 
   તેં હંમેશા અમારા સુખ માટે પોતાની ખુશીઓ જતી કરી છે.
    ઈશ્વર તને દુનિયાનું દરેક સુખ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રાર્થના.
    Happy Birthday Mummy 

Birthday Wishes For Mother
Birthday Wishes For Mother
 
2    મારા જીવનનો સૌથી મોટો સહારો 
     અને સાચી માર્ગદર્શક તું જ છે.
     તારો હાથ હંમેશા મારા માથા પર રહે. 
      હેપ્પી બર્થડે વહાલી મમ્મી!
Birthday Wishes For Mother
Birthday Wishes For Mother
3 "જેની આંગળી પકડીને ચાલતા શીખ્યા, 
   જેણે દુનિયા બતાવી એ જ મારી મા છે." 
   મારા જીવનના સૌથી વહાલી વ્યક્તિને 
    જન્મદિવસની ખૂબ ખૂબ વધામણી!
Birthday Wishes For Mother
Birthday Wishes For Mother
4 વહાલી મમ્મી, તારા ચરણોમાં જ મારું સ્વર્ગ છે. 
  તારો જન્મદિવસ મારા માટે કોઈ ઉત્સવથી ઓછો નથી. 
  તું હંમેશા હસતી રહે અને દીર્ઘાયુ બને એવી જ શુભેચ્છા.
   Happy Birthday Dear Mom 

Birthday Wishes For Mother
Birthday Wishes For Mother

 
5  જગતની સૌથી શ્રેષ્ઠ માતાને જન્મદિવસ મુબારક! 
     તેં જે સંસ્કાર અને પ્રેમ આપ્યો છે, 
    તેનો બદલો હું ક્યારેય નહીં વાળી શકું.
    Happy Birtdhay Dear Mummy 

Birthday Wishes For Mother
Birthday Wishes For Mother
 
6 "ઘરમાં ભલે ગમે તેટલા લોકો હોય, 
   પણ મમ્મી વગર ઘર હંમેશા ખાલી લાગે છે.
    જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મા!
Birthday Wishes For Mother
Birthday Wishes For Mother


 
7  મારી સુપરવુમન, મારી વહાલી મમ્મીને હેપ્પી બર્થડે! 
    તુ હંમેશા સ્વસ્થ રહે અને હસ્તી રહે 
     Love you always.
ये भी पढ़ें
LPG Gas Cylinder Crisis: તમને પણ નથી મળી રહ્યો LPG સિલેંડર તો કેવી રીતે બનાવશો રસોઈ ? અહી જાણો કેટલીક રીત