મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother
Birthday Wishes For Mother - મા એક શબ્દ નથી પણ એક ઈમોશન છે. જેણે કેટલી વસ્તુઓને સાચવીને રાખી છે. મમ્મી વગર ઘર-પરિવાર એવો લાગે છે જાણે કે માળામાંથી એક કિમતી મોતી ગાયબ છે.
તારો પ્રેમ જ મારી આશા છે
તારો પ્રેમ જ મારો વિશ્વાસ છે
અને તારો પ્રેમ જ મારો સંસાર છે
તારો મારા માથા પર હાથ ઈશ્વરનો આશીર્વાદ છે
Happy Birthday Mom
Happy Birthday Maa
તારા આશીર્વાદ વગર હુ કશુ નથી
તારી ખુશી મા જ મારી ખુશી છે
મારા જીવનના પુસ્તકનો
સૌથી સુંદર પાઠ છે તુ
મમ્મીને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા...
મા તમને જન્મદિવસની શુભેચ્છા
બધાને તારી પ્રાર્થનામાં
સામેલ કરનારી
મારી વ્હાલી મા તારા
જન્મદિવસ પર હુ આ જ
દુઆ માંગુ છુ કે તમે
હંમેશા સ્વસ્થ રહો ખુશ રહો
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા
Happy Birthday Maa
તને મમ્મીના રૂપમાં મેળવવી
એ પણ એક આશીર્વાદ છે
તને મમ્મી કહેવુ એ પણ એક
ગર્વ અને સન્માનની વાત છે
મા તારો દરેક દિવસ ખુશીઓથી
ભરેલો રહે.. તારી કોઈ ઈચ્છા ના
અધૂરી રહે.. હેપી બર્થડે મમ્મા...
Happy Birthday Mummy
મા તમારો પ્રેમ અને પ્રાર્થનાઓ
મારી સૌથી મોટી તાકત છે
તમારા વગર મારી જીંદગી અધૂરી છે
ભગવાન તમને હંમેશા
ખુશ અને સ્વસ્થ રાખે...
વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છા મા...