શનિવાર, 1 એપ્રિલ 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Modified શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (08:44 IST)

ગુડ મોર્નિંગ શાયરી

તમારા જીવનની દરેક ક્ષણ મધ જેવી મીઠી રહે
તમારો દિવસ ખુશીઓ અને આનંદથી ભરેલો રહે.
સુપ્રભાત!


તમારા મનમાં એક ધ્યેય હોવો જોઈએ
જે તમને સવારે પથારીમાંથી ઉઠવા માટે મજબૂર કરે છે.
Good morning


જો તમે કોઈ બીજાને તમારા ગંતવ્યનો રસ્તો પૂછશો, તો તમે ચોક્કસ ભટકી જશો.
તમારા મુકામનું મહત્વ તમારા કરતા વધારે કોઈ નથી જાણતું.
તનાર દિવસ શુભ રહે 
ગૂડ માર્નિગ