1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
  4. Shayari For Wife in gujarati

પત્ની માટે રોમાંટિક શાયરી

Shayari For Wife in gujarati
મારી પ્રિયે તુ જ્યારે સ્માઈલ કરે છે 
મારુ દિવસ બની જાય છે 
હુ વિચારુ છુ જો તુ ન હોત તો 
મારુ જીવન પણ અધૂરુ રહી જતુ 

**********************************************

મારા માટે દુનિયાની સૌથી મોટી ખુશી 
તારુ મારા જીવનમાં આવવુ છે 
મારી ભાગ્યલક્ષ્મી છે તુ 
તારો અને મારો સાથ આમ જ બન્યો રહે 
 
**********************************************
 
મારા જીવનની સૌથી સુંદર સ્ટોરી છે તુ 
જેને દરરોજ તારી સાથે રહેવુ 
અને જીવવુ એક અનોખી શાંતિ આપે છે 
 
**********************************************
 
જ્યારે પણ તને જોઉ છુ 
મારા દિલની ધડકન વધી જાય છે 
કારણ કે  તારા વગર મારી દુનિયા અધૂરી છે