સોમવાર, 11 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024 (09:09 IST)

PM Modi Happy Birthday Wishes - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 74 માં જન્મદિવસ નિમિત્તે આ સુંદર મેસેજ દ્વારા સોશિયલ મીડિયા પર આપો શુભકામનાં

pm modi bday wishes
pm modi bday wishes
  pm modi bday wishes
pm modi bday wishes

1.  ભારત માતાના સપૂત, કર્મ યોગી
ઓજસ્વી વિચારક અને ભારતના યશસ્વી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ને
જન્મદિવસની હાર્દિક શુભેચ્છા
  pm modi bday wishes
pm modi bday wishes

2.  ભારતને ફરીથી વિશ્વ ગુરૂના સ્થાન પર
પહોચાડવા માટે નિરંતર પ્રયાસરત
અને દેશના સર્વાધિક લોકપ્રિય નેતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને
જન્મદિવસની શુભેચ્છા
  pm modi bday wishes
pm modi bday wishes


3. દ્રઢ વ્યક્તિત્વના ધની
અપાર ઉર્જાના સ્ત્રોત
પ્રભાવશાળી કાર્યસાધક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને
જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

pm modi bday wishes
pm modi bday wishes

4 પોતાના નિર્ણાયક નેતૃત્વ અને
  દૂરદર્શિતાથી ભારતને વિશ્વ પટલ પર
વિકાસ અને પ્રગતિના પર્યાય બનાવનારા  
દેશના સર્વપ્રિય નેતા, યશસ્વી પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા  
pm modi bday wishes
pm modi bday wishes

5 અમારા આદરણીય પ્રધાનમંત્રીજી ને
 જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ  
તમે યુવા ભારતના પ્રેરણાસ્ત્રોત
 અને દરેક સામાન્ય વ્યક્તિના આદર્શ છે
  pm modi bday wishes
pm modi bday wishes

6. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે
મારા માટે ધર્મ એક ભક્ત છે અને
સમર્પિત ભાવથી કામ કરવુ ધાર્મિક થવુ છે
અમારા આદરણીય પ્રધાનમંત્રીને
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
  pm modi bday wishes
pm modi bday wishes

7. તેઓ હંમેશા કહે છે કે બંદૂકથી
તમે ઘરતીને લાલ કરી શકો છો
પણ જો તમારી પાસે હળ છે તો
તમે ઘરતીને લીલી કરી શકો છો
અમારા આદરણીય પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ
  pm modi bday wishes
pm modi bday wishes

8. અમારા મહાન નેતા દેશભક્ત નરેન્દ્ર મોદીજી
  ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
  અમે કામના કરીએ છીએ કે તમે
  સદૈવ અમારા પ્રધાનમંત્રી બન્યા રહો
  ઈશ્વર તમને સારુ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે