1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: શુક્રવાર, 25 જુલાઈ 2025 (09:30 IST)

Happy Jivnatika Vrat Wishes - જીવંતિકા વ્રતની શુભેચ્છા

Happy Jivnatika Vrat
Happy Jivnatika Vrat

Happy Jivnatika Vrat Wishes in Gujarati -  શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી જીવંતિકા વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. આ વ્રત બાળકોના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. આ વ્રત કરનારને પાઠવો તમારી શુભકામનાઓ 
 
Happy Jivnatika Vrat
Happy Jivnatika Vrat

1  લાંબી આયુ રહે તમારી
પરિવારનુ વધારો હંમેશા માન
માતાએ કર્યુ છે વ્રત
તમારા કુળનુ તમે કરો ગુણગાન
જીવંતિકા વ્રતની શુભેચ્છા

 
Happy Jivnatika Vrat
Happy Jivnatika Vrat

2. સંતાને મળે લાંબી વય
બાળકોને મળે ખુશીઓ અપાર
મુબારક રહે તમને જીવંતિકા વ્રતનો તહેવાર
 
Happy Jivnatika Vrat
Happy Jivnatika Vrat

3. તમે સલામત રહો,આ છે માતાની પ્રાર્થના
તમારે પણ કરવી પડશે માતાની આશા પુરી
વધતા રહો આગળ પ્રગતિના પથ પર
શરમથી નમે નહી ક્યારેય મસ્તક અમારુ
દેશ માટે આવજો કામ આ જ માતાનો પેગામ
જીવંતિકા વ્રતની શુભેચ્છા
Happy Jivnatika Vrat
Happy Jivnatika Vrat

4. તમારુ બાળક રહે હંમેશા સ્વસ્થ
   રહો સદાય ઉમંગ થી મસ્ત
   મા જીવતિકા તમારી પુરી કરે મનોકામના
   આ જ છે જીવંતિકા વ્રતની પ્રાર્થના
   હેપી જીવંતિકા વ્રત  
Happy Jivnatika Vrat
Happy Jivnatika Vrat

 5. બાળકને મળે સારુ આરોગ્ય
   સંતાનને મળે લાંબી વય
   બાળકોને મળે ખુશીઓ અપાર
   મુબારક રહે તમને જીવંતિકાનો તહેવાર
હેપી જીવંતિકા વ્રત
Happy Jivnatika Vrat
Happy Jivnatika Vrat

6. જય જીવંતિકા મૈયા
  સુખ સંપત્તિ શુભદાતા
  સંતતિ સુખદાતા
  ૐ જય જીવંતિકા મૈયા
  જીવંતિકા વ્રતની શુભેચ્છા
Happy Jivnatika Vrat
Happy Jivnatika Vrat

7. મા જીવંતિકા છે જગજનની
  કરે આશ પૂર્ણ સૌના મનની
  કરે કામ ભક્તના દેવી કલ્યાણી
  હાથ ઝાલી પાર ઉતારે દિનદયાળી
  જીવંતિકા વ્રતની શુભકામના