સંબંધિત સમાચાર
- Randhan Chhath recipes- રાંધણ છઠ પર શુ બનાવશો, જોઈ લો રાંધણ છઠ વાનગીઓની લિસ્ટ
- Sawan Somwar 2025: શ્રાવણમાં 4 સોમવાર, જાણો દરેક સોમવારે શિવજીને શુ અર્પણ કરવુ જોઈએ અને કેમ ?
- શિવ સ્તુતિ ભજન - શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી
- Dashama Vrat Wishes 2025 - દશામા વ્રતની શુભેચ્છા
- Evrat jivrat vrat 2025 - એવરત-જીવરત વ્રત ક્યારે છે અને આ કેવી રીતે કરવું
જીવંતિકા વ્રત 2025- આજથી જીવંતિકા વ્રતની શરૂઆત આ રીતે કરો બાળકો માટે
શ્રાવણ માસ 25 જુલાઈથી શરૂ થયુ છે તેથી આજથી દિવાસો પણ લાગી ગયુ છે અષાઢી અમાસથી દશામાં વ્રત અને શ્રાવણના પ્રથમ દિવસે જ જીવંતિકાઅ વ્રતથી શ્રાવણ મહીનાની શરૂઆત થઈ ગઈ છે.
- જીવંતિકા વ્રત માતાઓ દ્વારા તેમના બાળકના રક્ષણ માટે કરાય છે.
- આ વ્રત કરવાથી બાળકોની આયુષ્ય વધે છે અને બાળક સ્વસ્થ રહે છે.
- શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે
- જીવંતિકા વ્રત માતાઓ દ્વારા તેમના બાળકના રક્ષણ માટે કરાય છે.
- આ વ્રત કરવાથી બાળકોની આયુષ્ય વધે છે અને બાળક સ્વસ્થ રહે છે.
આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા. પીળા મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવુ નહીં.
- આ દિવસે નહાઈ ધોઈને લાલ રંગના કપડા પહેરી માતાજીની પૂજા કરી કથાવાંચવી.
જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા
જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા
ये भी पढ़ें