1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
  4. વસંત પંચમીની શુભેચ્છા

Vasant Panchami Wishes, Quotes & Shayari in Gujarati | વસંત પંચમીની શુભેચ્છા

Vasant Panchami 2026 Wishes
Vasant Panchami 2026 Wishes વસંત પંચમી એ ભારતના મુખ્ય તહેવારોમાંનો એક છે, જે ઋતુ પરિવર્તન, જ્ઞાન, સંગીત અને કલાની દેવી દેવી સરસ્વતીને સમર્પિત છે. આ તહેવાર જીવનમાં નવી ઉર્જા, સકારાત્મકતા અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. તેને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ વસંતના આગમનને દર્શાવે છે.
 
આ ખાસ અવસર પર લોકો   Vasant Panchami wishes 2026 in Gujarati, Vasant Panchami quotes અને Basant Panchami shayari  દ્વારા તેમના પ્રિયજનોને શુભેચ્છા સંદેશ મોકલે છે. 
 
જો તમે પણ તમારા પ્રિયજનોને વસંત પંચમીની સુંદર શબ્દોમાં શુભેચ્છા પાઠવવા માંગતા હો, તો અમે તમારા માટે આ લાવ્યા છીએ
Happy Vasant Panchami Wishes
Happy Vasant Panchami Wishes
પીળા પીળા ફૂલથી સજ્યો છે સંસાર 
વસંત પંચમી લાવે જીવનમાં ખુશીઓની બહાર   
વસંત પંચમીની શુભેચ્છા 
Happy Vasant Panchami Wishes

2. વીણાની મધુર તાનથી ગૂંજી ઉઠે સંસાર
   માં સરસ્વતી કરે તમારા સપના સાકાર
   હેપી વસંત પંચમી
 
Happy Vasant Panchami Wishes
Happy Vasant Panchami Wishes

૩. પીળા પીળા ફૂલોની સુગંઘથી
    સજી જાય બધા રસ્તા
     માં સરસ્વતી દૂર રાખે
     જીવનના બધા કષ્ટ  
  હેપી વસંત પંચમી  2026

Happy Vasant Panchami Wishes
Happy Vasant Panchami Wishes

4. જ્ઞાન, બુદ્ધિ અને વિવેકનું થાય અજવાળું  
   સરસ્વતી કરે જીવન સફળ આખું
  વસંત પંચમીની હાર્દિક શુભેચ્છા


Happy Vasant Panchami Wishes
Happy Vasant Panchami Wishes

5 અજ્ઞાનનાં અંધારાને આજે હટાવો  
   માં સરસ્વતી આગળ શીશ નમાવો  
સરસ્વતી પૂજાની હાર્દિક શુભેચ્છા
 
Vasant Panchami Wishes
Vasant Panchami Wishes


6. પીળા રંગમાં રગાયું છે આજે દરેક સપનું
    માં સરસ્વતીથી સજાય જીવનનું દરેક પાનું
    Happy Vasant Panchami

Vasant Panchami Wishes
Vasant Panchami Wishes

7.  પુસ્તકો સાથે હોય દોસ્તી, કલમ સાથે પ્રેમ
    માં સરસ્વતી કરે દરેક વિદ્યાર્થીનો ઉદ્ધાર
     હેપી વસંત પંચમી

Vasant Panchami Wishes
Vasant Panchami Wishes

8. જ્ઞાન નો દીવો પ્રગટે, અજ્ઞાન થાય દૂર
    માં સરસ્વતી કરે જીવન ભરપૂર
   વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ

Vasant Panchami Wishes
Vasant Panchami Wishes

 9. પીળા વસ્ત્ર પીળા ફૂલ, પીળી ઉમંગ
માં સરસ્વતીથી ભરાય જાય જીવનનો રંગ  
સરસ્વતી પૂજાની હાર્દિક શુભકામનાઓ
 

Vasant Panchami Wishes
Vasant Panchami Wishes

10. મનમાં હોય શાંતિ, બુદ્ધિમાં પ્રકાશ
    માં સરસ્વતી કરે જીવન ખાસ
      હેપી વસંત પંચમી

 
આગળનો લેખ
સરસ્વતી માતા ની આરતી