બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (09:56 IST)

Sourav Ganguly Corona Positive: બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલી કોરોના પૉઝિટિવ, હોસ્પીટલમાં દાખલ

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના પૉઝિટિવ મળ્યા છે. સોમવારની રાત્રે તેમની રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવી છે. ગાંગુલી કોરોના સંક્રમિત થયા પછી તેણે હોસ્પીટલમાં દાખલ કરાવ્યુ છે. ગાંગુલી એક વર્ષના અંદર બીજી વાર હોસ્પીટલ પહોંચ્યા છે.

તેનાથી પહેલા જાન્યુઆરીમાં હાર્ટ અટેકના કારણે તેણે હોસ્પીટલમાં દાખલ થવુ પડ્યુ હતુ. તેણે કોરોનાના રસીની બન્ને ડોઝ લાગેલી ગઈ છે. તે સિવાય તેમની કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવી છે. દેશમાં ઓમિક્રોનના વધતા કેસની વચ્ચે ગાંગુલીનો સંક્રમિત થવુ ચિંતાનો વિષય છે.