સોમવાર, 15 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 1 જૂન 2022 (18:00 IST)

સૌરવ ગાંગુલીએ BCCIના અધ્યક્ષ પદ પરથી આપ્યુ રાજીનામુ, શુ રાજનીતિમા જોડાશે ?

ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly Resigns) એ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. બંગાળ ટાઈગરના નામથી જાણેતા ગાંગુલીએ ટ્વીટ કરીને આ માહિતી આપી. પોતાની કપ્તાનીમાં ટીમ ઈંડિયાને 2003ના વર્લ્ડ કપમા પહોંચાડનારા ગાંગુલીએ કંઈક નવુ કરવાની યોજના બનાવી રહ્યા છે.  માહિતગાર તેને પોલિટિક્સમાં એંટ્રીના સંકેત બતાવી રહ્યા છે.