શનિવાર, 15 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 30 ઑક્ટોબર 2025 (14:38 IST)

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

1000 jokes
મન કી ભડાસ 
પતિ રેડિયો પર વ્યસ્ત હતો. પત્ની: તું શું સાંભળી રહ્યો છે?
પતિ: મન કી બાત. પત્ની:
તું ક્યારેય મારી મન કી બાત વાત સાંભળતો નથી.

પતિ: તું જે કહો છો તે મન કી બાત નથી,

તે મન કી ભડાસ  છે..