મંગળવાર, 20 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - હું કાલથી કોલેજ નહીં જાઉં

1000 jokes
છોકરી: દાદી, હું કાલથી કોલેજ નહીં જાઉં...!
 
પડોશના છોકરાઓ મને છેડતી કરે છે...!
 
દાદી: તને ભણવામાં મન નથી થતું.!
 
એટલે જ નકામા બહાના ના બનાવ...!!
 
હું પણ એ જ રસ્તે જાઉં છું...
 
કોઈ મને છેડતી નથી કરતા...!!