1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 6 જૂન 2025 (19:58 IST)

Non veg jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

એક દિવસ ઘોંચુની ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી અને
તે ઘોંચુને ખૂબ યાદ કરતી હતી.
ગર્લફ્રેન્ડે વિચાર્યું કે ઘરે કોઈ નથી સારું છે,
હું ઘોંચુને ફોન કરીને બોલાવી લઉં છુ 
તેણે ઘોંચુને ફોન કર્યો... અને કહ્યું - આજે હું ઘરે એકલી છું,
તુ આવી જા...!
 
ઘોંચુએ કહ્યું - પાગલ છોકરી,
તુ મારા ઘરે આવી જા ...,
અહીં બધા  છે, તું ખુશ થઈ જઈશ..!