Biodata Maker
✕

IPL Media Rights- મીડિયા રાઈટ્સમાં ભારતીય T20 લીગનો દબદબો

Updated: સોમવાર, 13 જૂન 2022 (14:26 IST)
Zee ગ્રુપે સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગમાં ફરીથી પ્રવેશ કર્યો છે. ઝી પાસે UAE T20 લીગ સાથે લાંબા ગાળાનો વૈશ્વિક મીડિયા અધિકાર કરાર છે. UAE T20 લીગનું પ્રસારણ ઝીની ટેલિવિઝન ચેનલો અને તેના ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ Zee5 પર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં કરવામાં આવશે. ઝીએ તેનું ટેન સ્પોર્ટ્સ ટેલિવિઝન નેટવર્ક 2016માં સોનીને રૂ. 2,600 કરોડમાં વેચ્યું અને સ્પોર્ટ બ્રોડકાસ્ટિંગમાંથી બહાર નીકળી.
 
zee એ આ લીગના વૈશ્વિક મીડિયા અધિકારો માટે $120 મિલિયન (લગભગ રૂ. 900 કરોડ)માં 10 વર્ષની ડીલ કરી છે. અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા લાઇસન્સ પ્રાપ્ત UAE T20 લીગમાં 6 ટીમો હશે. આ 34 મેચની ટૂર્નામેન્ટ હશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી સ્પોર્ટ્સલાઈન, કોલકાતા નાઈટ રાઈડર્સ, લેન્સર કેપિટલ, જીએમઆર ગ્રુપ અને કેપ્રી ગ્લોબલ પણ ટીમોની માલિકી ધરાવે છે. લીગમાં 8 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને એક ટીમમાં રમવાની મંજૂરી આપવામાં આવશે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

રણબીર કપૂરની રામાયણનો જબરદસ્ત ક્રેઝ, ટિકિટની કિમંત પહોચી 3000 ને પાર, એડવાંસ બુકિંગમાં 5 કરોડથી વધુ કમાણી

રામાયણ માં રામ બનેલા રણબીર કપૂરે દશેરા કાર્યક્રમમાં એવુ તે શુ કહી દીધુ ? સોશિયલ મીડિયા પર મચી બબાલ, માગવી પડી માફી

કયા OTT પ્લેટફોર્મને મળ્યા રામાયણ ના ડિઝિટલ રાઈટ્સ ? રણબીર કપૂરની ફિલ્મ પર મેકર્સએ આપી મોટી અપડેટ

જીવનભર માટે ગાયબ થઈ જતો, ટાઈગર શ્રોફે ફાયરિંગ પછી લાઈક કર્યુ પોસ્ટ, વીડિયો પર લખેલી વાતે ખેંચ્યુ ધ્યાન

Dusshera Jokes - રાવણના પુતળાના મૂલ્ય

આગળનો લેખ
Show comments