Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેપ્ટન વિરાટ કોહલીનો દોહરો શતક, 5000રન પૂર્ણ કર્યા

Updated: રવિવાર, 3 ડિસેમ્બર 2017 (11:57 IST)
શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે  ટીમ ઇન્ડિયાના ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બેવડી સદી ફટકારી દીધી છે. આ તેની બીજી સતત બેવડી સદી છે. તેમણે નાગપુર ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી હતી. સતત 2 ટેસ્ટ મેચમાં બે બેવડી સદી ફટકારનાર તેઓ બીજા ભારતીય બન્યા છે. તે પહેલાં વિરાટની કોહલીની છટ્ઠી  બેવડી સદી છે અને કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયા છે. પાછલી ટેસ્ટમાં તેમણે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાની બરાબરી કરી હતી.
 
ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરના 5000રન પૂર્ણ કર્યા હતા. તે પહેલાં વિરાટ એ શનિવારના રોજ ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન પૂરા કર્યા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 16000 રન બનાવનાર ખેલાડી બની ગયા. વિરાટ 63 ટેસ્ટ મેચોમાં 20 સદી અને 13 અડધી સદી ફટકારી છે. જ્યારે તેમની સરેરાશ 52થી વધુની છે. વન ડે ક્રિકેટમાં  વિરાટ એ 202 મેચમાં 9030 રન બનાવી લીધા છે, જેમાં 32 સેંચુરી અને 45 હાફ સેંચુરી સામેલ છે.કોહલી  આ સિદ્ધી મેળવનારો  વિરાટ કોહલી આ 11મો ભારતીય બેટ્સમેન છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

કોણ હતી સુંદર અભિનેત્રી અનન્યા રાજ ? 27 વર્ષઁઁમં થયુ મોત, વિક્રમ ભટ્ટની ભૂતિયા ફિલ્મથી મળી હતી ઓળખ

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Batwara 1947- 'બટવારા 1947'માં સની દેઓલના શક્તિશાળી અભિનય અને પ્રીતિ ઝિન્ટાના શાનદાર પુનરાગમન સાથે ભાગલાના દુ:ખને દર્શાવવામાં આવ્યું છે

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ અને હવે રામાયણની સીતા, જાણો સાંઈ પલ્લવીનો અહી સુધી પહોચવાનો સંઘર્ષ

આગળનો લેખ
Show comments