Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીકરાની ફી ભરવા પિતાએ કરી હત્યા

Updated: રવિવાર, 22 મે 2022 (11:32 IST)
દીકરાની ફી ભરવા પિતાએ 26મી એપ્રિલએ કરી હત્યાનો ભેદ ઉકેલાયો. કચ્છ -ભુજની આ ઘટના માં પિતાએ  દીકરાની ફી ભરવા માટે આધેડને (મૃતક મનસુખભાઇ) હત્યા કરી સોનાના દાગીના લૂટ્યા પછી તેને ગિરવી રાખીને દીકરાની ફી ભરી. 
 
પુછપરછમાં જાણવા મળ્યુ કે, આરોપીને પોતાના દીકરાના અભ્યાસ માટે ફી ભરવા માટે રૂપીયાની જરૂર હતી. મૃતક મનસુખભાઇએ શરીરે સોનાની પોંચી તથા સોનાની ચેઇન પહેરેલ હતી. જેથી લુંટના આશયે મનસુખભાઇ ઉર્ફે મનુભાઈ માવજીભાઇ સતરાને સસ્તા ભાવે જમીન અપાવવાની લાલચ આપી વડાલાથી પાવડીયારા રોડ તરફ જતા રસ્તે હનુમાન મંદીરથી આગળ રોડની ડાબી બાજુ જમીન બતાવવા માટે લઇ ગયો હતો અને બાવળની ઝાડીમાં એકલતાનો લાભ લઇ સવારના આશરે સાડા અગીયાર વાગ્યાના અરસામાં છરીના કુલ 12 ઘા મારી હત્યા નીપજાવેલ અને સોનાના દાગીના બ્રેસલેટ (પોંચી) તથા સોનાનો ચેઇન લોકેટની લૂંટ ચલાવી મુન્દ્રા આવી અને ફેડ બેન્કમાં બ્રેસલેટ જમા કરાવી લોન લીધી હતી. સોનાનું લોકેટ તેના ઘરે મંદીર નીચે છુપાવેલું હોવાની કબુલાત પણ આપી હતી. જેના આધારે પોલિસે તપાસ શરૂ કરી છે

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે

RAMAYANA TRAILER - રણવીર-સાંઈ અને યશ જ નહી, 'રામાયણ' ટ્રેલરમાં રાજા દશરથથી લઈને શૂર્પણખા સુધી દરેક પાત્રએ છોડી છે ઊંડી છાપ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - 3 પ્રિય શબ્દો કયા છે?

ગુજરાતી જોક્સ - શનિવાર કે

આગળનો લેખ
Show comments