Daily Horoscope
✕

Maharashtra : 4 મહિના સુધી ઈંસ્પેક્ટરે કર્યો મારો રેપ.. સતારાની મહિલા ડોક્ટરે હથેળી પર સુસાઇડ નોટ લખીને આપ્યો જીવ

Updated: શુક્રવાર, 24 ઑક્ટોબર 2025 (18:50 IST)
મહારાષ્ટ્રના સતારા જીલ્લાથી મહિલા ડોક્ટરના આત્મહત્યાના એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. તપાસમાં પોલીસને મૃતકાના હાથ પર સુસાઈડ નોટ લખેલો મળ્યો છે.  જેમા તેને એક પોલીસ સબ ઈંસ્પેક્ટર પર રેપ અને માનસિક રૂપથી પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.  પોલીસે લાશને કબજાને લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.  સાથે જ સુસાઈડ નોટના આધાર પર મામલાની તપાસની શરૂ કરી દીધી છે.  આ ઘટનાથી દરેક કોઈ અચંબામાં છે.  

<

Outrage in #Satara
A woman doctor serving at a government hospital in Satara district has Allegedly died due to #suicide , leaving behind a suicide note written on her hand.

In that chilling note, she accused PSI Gopal Badane of raping her repeatedly over five months, and… pic.twitter.com/xN7skfQ7gQ

— Indian Doctor (@Indian__doctor) October 24, 2025 >
 
સતારાના ફલટણ સ્થિત ઉપજિલા હોસ્પિટલમાં કાર્યરત મહિલા ડોક્ટરે ગુરૂવારે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી. મૃતકાની ઓળખ ડો. સંપદા મુડે ના રૂપમાં થઈ છે. આ ઘટનાથી ફલટણ ઉપજીલા હોસ્પિટલ અને આખા મેડિકલ જગતમાં ઊંડો શોક વ્યાપ્ત છે. માહિતી મુજબ ડો. સંપદા મુંડેએ ફલટણ શહેરના એક હોટલમાં ફાંસી લગાવીને પોતાનો જીવ આપ્યો. તેમની આત્મહત્યાનુ સાચુ કારણ હજુ સ્પષ્ટ નથી. 

PSI પર લગાવ્યા ગંભીર આરોપ 
આ મામલે પોલીસ સબ ઈસ્પેક્ટર ગોપાલ બદને અને અન્ય પોલીસ કર્મચારીઓએ પ્રશનત બનીને આરોપી બનાવાયા છે. સૂત્રોના મુજબ છેલ્લા કેટલાક મહિનાઓથી તે પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગ વચ્ચે વિવાદમાં પડી હતી. ડો. મુંડે એક મેડિકલ તપાસને લઈને પોલીસ સાથે વિવાદને લઈને ચર્ચામાં હતી. આ મામલા પછી તેમના વિરુદ્ધ આંતરિક તપાસ શરૂ થઈ હતી. આ દરમિયાન તેમણે પોતાના વરિષ્ઠ અધિકારીઓની પાસે લેખિત ફરિયાદ નોંધાવી હતી.  
 

વધુ જુઓ..

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

Dhanteras Rangoli : ધનતેરસ પર આ સુંદર રંગોળી બનાવો

ગુલાબજાંબુને નરમ અને રસદાર બનાવવા માટે ચાસણીમાં ઉમેરો આ એક વસ્તુ, જાણો સરળ રીત

વધુ જુઓ..

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

આગળનો લેખ
Show comments