Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૌત્રની થારથી કચડાઈને દાદીનુ દર્દનાક મોત, ચીસો પાડતી રહી ગઈ વૃદ્ધ મહિલા, VIDEO આવ્યો સામે

શનિવાર, 4 એપ્રિલ 2026 (18:11 IST)
Thar acciden
 સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક પ્રકારના વીડિયો સામે આવતા રહે છે. તેમાથી કેટલીક એવી દુર્ઘટના હોય છે જેનો વીડિયો ખૂબ જ દર્દનાક હોય છે.  આવો જ એક મામલો ફર્ર્ખાબાદ જીલ્લામાંથી આમે આવ્યો છે. અહી એક મહિલા થાર અને દિવાલ વચ્ચે દબાઈ જાય છે. જેનો વીડિયો નજીકમાં જ લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ જાય છે. ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે થાર ગાડી આપમેળે જ પાછળની બાજુ આવી જાય છે અને ત્યા ઉભેલી મહિલાને ટક્કર મારી દે છે. જો કે મહિલાએ પોતાનો જીવ બચવવાનો કોશિશ કરે છે પણ પાછળ દિવાલ અને થાર ની વચ્ચે આવી જવાથી તેનુ મોત થઈ જાય છે.  
 
 

ઘટનાનો સીસીટીવી ફુટેજ આવ્યો સમે 

 
મહિલા કાર સાથે થોડી દૂર સુધી ચાલી હતી, પરંતુ કાર અને મહિલા બંને પાછળની દિવાલ સાથે અથડાઈ ગયા. તેમની વચ્ચે આવતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત બાદ પરિવારના સભ્યોએ થાર કાર ઘરની અંદર પાર્ક કરી દીધી. આ મામલો પારિવારિક હોવાથી પરિવારના સભ્યો કંઈ કહેવા તૈયાર નથી. દરમિયાન, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મૃતક મહિલાની ઓળખ સરલા કટિયાર તરીકે થઈ છે, જે આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત હતી. ઘટના બાદ, પરિવારના સભ્યોએ મૌન ધારણ કર્યું છે. પોલીસને પણ ઘટના અંગે કોઈ માહિતી મળી નથી. દરમિયાન, ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કાદરી ગેટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કપિલ ચૌધરીએ જણાવ્યું હતું કે આ અંગે કોઈએ કોઈ માહિતી આપી નથી.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -હોમવર્કમાં AI નો ઉપયોગ

ગુજરાતી જોક્સ

ગુજરાતી જોક્સ - AI મારી પત્ની

ગુજરાતી જોક્સ - ઊંઘની ગોળી

ગુજરાતી જોક્સ - શિક્ષક-વિદ્યાર્થી મજાક

આગળનો લેખ
Show comments