Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી દિવાળી રેસીપી - મઠિયાં

Updated: સોમવાર, 22 ઑક્ટોબર 2018 (15:11 IST)
સામગ્રી:  એક કિલો મઠનો લોટ, 200 ગ્રામ અડદનો લોટ, 50 ગ્રામ સફેદ મરચું, 5 ટેબલ સ્પૂન મીઠુ અથવા સ્વાદ પ્રમાણે મીઠુ, 100 ગ્રામ દળેલી ખાંડ,અજમો 2 ટી સ્પૂન, તળવા માટે તેલ (પાતળાં મઠિયામાં હળદર નાખવી નહી) 

બનાવવાની રીત -  એક કપ ગરમ પાણીમાં ખાંડ ઓગાળી લો, એક કપ પાણીમાં સફેદ મરચુ, મીઠું અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો. બંને લોટને બરાબર મિક્સ કરી લો. હવે તેમા ખાંડનુ પાણી અને સફેદ મરચાનુ પાણી નાખી કઠણ લોટ બાંધો. આ લોટને સાધારણ તેલ નાખી સારી રીતે કૂટીને અને ખેંચો. લોટ નરમ પડી જવો જોઈએ. 

લોટને એક સરખા લુવા પાડી લો અને તેને ઢાંકી મુકો. હવે આ લૂઆને થાળી પર પ્લાસ્ટિક મુકી તેના પર તેલ લગાવી પાતળા મઠિયા વણી લો. મઠિયા ઉપરાઉપરી મુકતા જાવ જેથી સુકાય નહી. બધા મઠિયા વણાય જાય કે તેલ ખૂબ સારી રીતે તપાવી પછી મધ્યમ તાપ પર તળી લો. 

વધુ જુઓ..

શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડીયાએ જીતી પહેલી સિરીઝ, ઈશાન અને તિલકના ખૂબ કર્યા વખાણ

પ્રહલાદ જોશીને મળ્યું શિક્ષણ મંત્રાલયનો અતિરિક્ત પ્રભાર, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું રાષ્ટ્રપતિએ કર્યું મંજૂર

ગુજરાતમાં વરસાદી સ્થિતિ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય સમીક્ષા

ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાં પર વર્લ્ડ મીડિયા : BBC બોલ્યું, વિદ્યાર્થીઓ આગળ નમી મોદી સરકાર, ગાર્ડિયને લખ્યું - લોકોના દબાવમાં 12 વર્ષમાં પહેલું રાજીનામું

કૉકરોચ જનતા પાર્ટીનુ ધરણા પ્રદર્શન પુરૂ, સરકારે બધી શરતો માની, પ્રદર્શનકારીઓ પર નહી થાય કોઈ એક્શન

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 26, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 25, 20226

Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati - દેવશયની એકાદશીની શુભકામનાઓ

દેવશયની એકાદશીની પૂજા વિધિથી લઈને સંપૂર્ણ સામગ્રી લીસ્ટ સુધી, અહી જાણો બધું

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

આગળનો લેખ
Show comments