Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Father's Day Wishes 2026: મને ખબર છે પપ્પા એ ગુસ્સામાં પણ પ્રેમ હતો.. ફાધર્સ ડે પર તમારા હીરો ને મોકલવા માટે બેસ્ટ મેસેજ

Updated: શનિવાર, 20 જૂન 2026 (16:45 IST)
happy fathers day
પપ્પાને  જો તમે ફક્ત "હેપ્પી ફાધર્સ ડે..." કહેવા માંગતા ન હોય તો નીચે આપેલા સંદેશાઓ તમારી ઇચ્છામાં એક આકર્ષણનો સ્પર્શ ઉમેરશે. હા, ફાધર્સ ડે 21 જૂને છે. તો, જો તમે ઇન્સ્ટાગ્રામ માટે કેપ્શન, SMS તરીકે મોકલવા માટે સંદેશાઓ, અથવા WhatsApp સ્ટેટસ અને સંદેશાઓ માટે ફક્ત થોડીક લાઇનો અથવા કવિતાઓ શોધી રહ્યા છો, તો નીચેના સંદેશાઓ તમારા માટે છે.
ALSO READ: Happy Father's day.. : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

 Father's Day Wishes 2026: - ઈમોશનલ ફાધર્સ ડે શાયરી 

happy fathers day
1. પપ્પાએ ક્યાર એ પોતાનો થાક નહોતો ગણાવ્યો 
   અમારી જરૂરિયાતોને હંમેશા આગળ રાખી 
happy fathers day


 
2.  અમે જ્યારે પણ કંઈક માંગ્યુ, પપ્પાએ હિસાબ નહોતો પુછ્યો 
     બસ આટલુ જોયુ કે બાળકોની ક્યાક ખુશી અધૂરી ન રહી જાય  

happy fathers day
 
3. ઘરની દરેક નાની-મોટી ચિંતા પપ્પાને ભાગે આવી 
   અને અમારે ભાગે ફક્ત શાંતિથી ઉંઘ આવી.  
happy fathers day

 
4. પપ્પાને પ્રેમ બતાવવાની રીત ન આવડી 
   પણ સાથ નિભાવવામાં ક્યારેક કમી ન રાખી  

happy fathers day
5. જ્યારે દુનિયા મોટી લાગતી હતી.. ત્યારે પિતાજીનો હાથ પુરતો હતો 
 આજે પણ બીક લાગે છે તો તેમનુ નામ જ સહારો હોય છે 

happy fathers day
6. પપ્પાના ખિસ્સામાં ભલે જેટલા પણ પૈસા રહ્યા હોય 
   અમારા માટે તેમનુ દિલ હંમેશા મોટુ રહ્યુ 
 
happy fathers day
7.  સ્કુલની ફી થી લઈને સપનાઓની ઉડાન સુધી 
     પપ્પા દરેક જગ્યાએ ચૂપચાપ ઉભેલા જોયા 

ALSO READ: Poem For Father - એ પિતા હોય છે...
 
happy fathers day

happy fathers day


8.  જેમણે પોતાની ઈચ્છાઓ અનેકવાર રોકી લીધી 
   તેમણે અમારી નાની-નાની ખુશીઓ પણ ક્યારેય ન રોકી 

happy fathers day

 
9. પપ્પાએ ઓછુ બોલીને પણ કંઈક શીખવાડ્યુ 
    દરેક મુશ્કેલીમાં ઉભા રહીને જીવતા શીખવાડ્યુ 
happy fathers day


 
10. અમારુ હાસ્ય જોઈને જે પોતાનો થાક ભૂલી જાય છે 
     આવા માણસને પપ્પા કહે છે   
 
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments