Webdunia - Bharat's app for daily news and videos

Install App

Poem For Father - એ પિતા હોય છે...

Updated: શનિવાર, 20 જૂન 2026 (16:00 IST)
સૌને લાવવા, લઈ જવા
જાતે જ રસોઈ બનાવવી
સર્જરી પછી પત્નીને તકલીફ ન થાય
તેથી બાળક રડે તો આખી રાત જાગનારા
...... એ પિતા હોય છે
ALSO READ: Fathers Day 2026- પપ્પાને ખુશ રાખવા માટે કરો આ 5 નાની-નાની વાતો


સારી શાળામાં એડમિશન માટે ભાગદોડ કરનારા
ડોનેશન માટે ઉધાર લેનારા
સમય પડે તો હાથ-પગ જોડનારા
........... એ પિતા હોય છે

કોલેજમાં સાથે જનારા, હોસ્ટેલ શોધવી
ખુદ ફાંટેલી બનિયાન પહેરીને
તમને નવી જીંસ અપાવનારા
... એ પિતા હોય છે

જૂના મોબાઈલથી કામ ચલાવી તમને સ્ટાઈલિશ મોબાઈલ આપનારા
તમારા પ્રીપેડના પૈસા જાતે જ ભરનારા
તમારી એક અવાજ સાંભળવા માટે તરસનારા
..... એ પિતા હોય છે

લવમેરેજ કરતા તમારાથી નારાજ રહેનારા
બધુ સમજી વિચારીને કર્યુ છે ને ? કહીને તમારી પર ગુસ્સે થનારા
પપ્પા તમને કંઈ સમજણ પડે છે ? સાંભળીને રડનારા
.... એ પિતા હોય છે

છોકરી સાસરે જતી વખતે રડનારા
મારી દિકરીને સારી રાખજો
હાથ જોડીને આવી પ્રાર્થના કરનારા
... એ પિતા હોય છે

ALSO READ: Fathers Day Special Recipe- ફાધર્સ ડે માટે સ્વાદિષ્ટ શુગર ફ્રી લાડુ બનાવો.
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

ત્રણ બાળકોની માતાને 13 વર્ષ નાના યુવક સાથે પ્રેમ થયો, મળવા પહોંચે એ પહેલાં જ પ્રેમી સાસરિયાના હાથે ઝડપાયો

ચીનના બંદર પર એક કાર્ગો જહાજમાં ભીષણ આગ લાગી, જેમાં 20 લોકોના મોત થયા અને પાંચ ગુમ થયા

મુંબઈ-ગોવા હાઈવે બનવામાં મોડુ થતા નારાજ થયા નિતિન ગડકરી, બોલ્યા - "મને શરમ આવે છે, હુ ઉદ્દઘાટનમાં નહી આવુ"

પોલીસ અધિકારીએ શાળામાં જ શિક્ષિકા પત્નીને ગોળી મારી, 18 કલાકની ઘેરાબંધી બાદ કર્યું આત્મસમર્પણ

નશામાં ધૂત હેડમાસ્ટરે 35 બાળકોને શાળામાં બંધ કરી ગેટને તાળું માર્યું, શિક્ષણ વિભાગે લીધો મોટો એક્શન

વધુ જુઓ..

ગણેશજીનુ ભજન - પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

સોમનાથ મહાદેવની આરતી

હર હર મહાદેવ ની આરતી

કેવડા ત્રીજની આરતી/ શંકર પાર્વતી ની આરતી

સિંદૂર લાલ ચઢાયો આરતી Gujarati લિરિક્સ

આગળનો લેખ
Show comments