Webdunia - Bharat's app for daily news and videos

Install App

દોસ્તીના એસએમએસ

Updated: રવિવાર, 6 ઑગસ્ટ 2017 (10:05 IST)
તારી મિત્રતા અમે એવી રીતે નિભાવીશુ
તુ રોજ રિસાજે, અમે રોજ મનાવીશુ
પણ માની જજે મનાવવાથી,
નહી તો અમે આંખોમાં આંસુ લઈને ક્યાં જઈશુ ?

આજ એ મિત્ર ખૂબ યાદ આવ્યો ભૂલતા-ભૂલતાં
જૂની મિત્રતા યાદ આવી ભૂંસાતા-ભૂંસાતા
શીખ્યા હતા જેની પાસેથી મૈત્રીની ભાવના
આપ્યા છે તેને આંસુ હસતાં-હસતાં


વચન ના આપો જો તમે નિભાવી ન શકો
ચાહો ના જેને તમે મેળવી ન શકો
મિત્રો તો દુનિયામાં ઘણા મળશે
બસ, એક ખાસ રાખો જેના સિવાય તમે હસી ના શકો

ક્યાંક અંધારુ તો ક્યાંક સાંજ હશે
મારી દરેક ખુશી તારા નામે હશે
કશુ માંગીને જો મારી પાસે એ મિત્ર
હસતાં-હસતાં તારી માટે મારો જીવ જશે

સંબંધોની દુનિયા છે નિરાળી
બધા સંબંધો કરતા વ્હાલી છે મિત્રતા તારી
મંજૂર છે આંખોમાં આંસુ પણ મારા
જો આવી જાય હાસ્ય હોઠો પર તારા

વધુ જુઓ..

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાવાળો ભૂકંપ, અનેક દેશોએ આંચકા અનુભવ્યા, 79 નાં મોત

તમારા આખા પરિવારને ખતમ કરી દઈશુ, સૌરવ ગાંગુલીને જાનથી મારવાની મળી ધમકી, નોંઘાવી ફરિયાદ

સાંપ કરડ્યો તો યુવકે ગુસ્સામાં કોબરાને જ બચકું ભર્યું, તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ, નાગનું મોત

સુરતની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરનું મોત, તપાસમાં રેગિંગની પુષ્ટિ; 4 સિનિયર સસ્પેન્ડ

Dashama Vrat - દશામા વ્રત પૂજન કેવી રીતે કરવો, જાણો 11 કામની વાત

વધુ જુઓ..

માસિક શિવરાત્રી પર ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે, કરો આરતી અને આ શક્તિશાળી મંત્રોનો કરો પાઠ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 11 ઓગસ્ટ, 2026

Dashama Vrat - દશામા વ્રત પૂજન કેવી રીતે કરવો, જાણો 11 કામની વાત

Dashama No Thal - દશામા ભાવ તણાં ભોજન જમો/ દશામાનો થાળ ધરવાનો

Dasha Mata Aarti Lyrics - હે ખમ્મા ખમ્મા હો દશા માત માંડી હુ તો પ્રેમે ઉતારૂ તારી આરતી

આગળનો લેખ
Show comments