Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Happy Friendship Day Wishes - મિત્રતા દિવસ પર સુવિચાર અને શાયરી

Updated: શનિવાર, 3 ઑગસ્ટ 2024 (17:49 IST)
Friendship Shayari 2024 - દોસ્તીની યાદો કંઇક ખાસ બની રહે તેવુ દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે અને તે માટે જ પોતાના મિત્રને કંઇક ખાસ અને અનોખી ભેટ આપવામાંગે છે. જેના દ્વારા તે  જીંદગીભર પોતાની મૈત્રીની યાદ કરી શકે છે.



જીવનને અનુભવ કરવા માટે મિત્રતા, દોસ્તી જરૂરી છે, પણ મિત્ર બે વ્યક્તિની વચ્ચે જ હોય એ  જરૂરી તો નથી. જેની પ્રત્યે તમને લાગણી હોય, જેની સાથે આપણુ મન લાગે એ આપણા મિત્ર છે.
friendship Day 2024 
Friendship Shayari 2024 
 






Dosti એવી હોય કે ધડકનમાં વસી જાયે 
શ્વાસ પણ લઉં તો ખુશ્બુ મારા યારની આવે 


Friendship Shayari 2024 
આ દુનિયા માં બધું જ મળે છે,
પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી,
અને જીંદગી નું નામ દોસ્તી..

Friendship Shayari 
તારી મિત્રતા અમે એવી રીતે નિભાવીશુ 
તુ રોજ રિસાજે, અમે રોજ મનાવીશુ 
નહી તો અમે  આંખોમાં 
આંસુ લઈને ક્યાં જઈશું 

Friendship Shayari 

ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે અને ખબર જ નથી પડતી કે
પ્રેમ ક્યારે થઈ જાય છે
 
 
friendship Day 2024

એ વરસાદ થોડી થંભીને વરસજે
જ્યારે મારો યાર આવે તો જોરથી વરસજે
પહેલા ના વરસજે કે એ આવી ના શકે
પછી આટલું વરસજે કે એ જઈ નહી શકે


 
 

Friendship Shayari 2024 
 
તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે

Happy friendship day

 
ખુશી શોધુ છુ તો દુ:ખ મળે છે
આ દુ:ખ જીવનમાં બધે જ મળે છે
જે જીવનના બધા દુ:ખ વહેંચી લે
એવા મિત્રો ખૂબ જ ઓછા મળે છે
 
જીંદગી માતા-પિતાની ભેટ છે
શિક્ષણ ટીચરની ભેંટ છે
સ્મિત દોસ્તોની ભેંટ છે
પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે.
 
કાંચ અને દિલ ખબર નહી ક્યારે તૂટી જાય
સાથ આ આપણો જાણે ક્યારે છૂટી જાય
તમે આપણા મૈત્રીને આટલી ટેવ ન પાડશો
જીંદગી છે આ ખબર નહી ક્યારે રિસાય જાય
 
એ દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશુ
તારી તરફ આવશે આંધી તો તેની દિશા ફેરવી દઈશુ
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં ભાંગી દઈશુ
 
 
દુનિયામા મિત્રો બધુ જ મળે છે મળતી નથી દોસ્તી
દોસ્તીનુ નામ જીંદગી, જીંદગીનુ નામ દોસ્તી
 
દુનિયામાં ત્રણ લોકો ખુશકિસ્મત છે
જેને સાચો પ્રેમ મળે છે
જેને સાચો મિત્ર મળે છે
અને જેને અમારો એસએમએસ મળે છે
 
દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે
આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે
 
અમારી દોસ્તી એક બીજાથી જ પૂરી છે 
નહીતર રસ્તાના વગર તો મંજીલ અધૂરી છે 
 
 
બે આંગળીઓ જોડવાથી દોસ્તી થઈ જાય છે 
દોસ્તીની આ જ તો સુંદરતા કહેવાય છે 

જેમ પાણી વગર જીવી નહી શકતા
એમ સ્કૂટર વગર કયાં જઈ નહી શકતા
હાલાત એવા થઈ ગયા છે યારો
જેમ ક્રિકેટ વગર વિકેટ લઈ નહી શકતા
આમ તો જીંદગીમાં દોસ્ત વગર રહી નહી શકતા

વધુ જુઓ..

Strait of Hormuz માં કમર્શિયલ જહાજ પર હુમલો, 11 ભારતીય ઘાયલ, બધાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

UK મા રિક્ષા અવી ગઈ છે, લંડનના રસ્તાઓ પર જોવા મળી ઑટો, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો VIDEO

વડોદરાના બાપોદમાં દારૂબંધીના ધજાગરા: એક્ટિવામાંથી 455 દારૂની બોટલ સાથે બે બુટલેગરો ઝડપાયા

દેવગઢબારિયાના ધારાસભ્યએ બંગલો ધોવા માટે બોલાવી લીધી ફાયર બ્રિગેડ, VIDEO થયો વાયરલ, દુરુપયોગને લઈને વિવાદ

હરમનપ્રીત કૌરે અચાનક છોડી કપ્તાની, હવે મહિલા ક્રિકેટ ટીમનો નવો કપ્તાન કોણ બનશે

વધુ જુઓ..

નવરાત્રી એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ

ઇન્દિરા એકાદશી પર કરો આ અચૂક ઉપાય, પૂર્વજો અને નારાયણના આશીર્વાદથી દૂર થશે દરેક પરેશાની

Indira Ekadashi Vrat Katha - પિતૃઓને મોક્ષ અપાવનારી એકાદશી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓક્ટોબર 2026

રૂડી ને રંગીલી રે વ્હાલા - Rudi ne rangili re

આગળનો લેખ
Show comments