Webdunia - Bharat's app for daily news and videos

Install App

General Knowledge- ઈંડિયા ગેટ અને ગેટ વે ઓફ ઈંડિયામાં શુ અંતર છે ?

ઈંડિયા ગેટ
  ગેટ વે ઓફ ઈંડિયા












સૌથી મેન વાત તો એ કે ઈંડિયા ગેટ દિલ્લીમાં આવેલુ છે અને ગેટવે ઓફ ઈંડિયા મુંબઈમાં. હવે બંનેમાં ફરક છે. ઈંડિયા ગેટ દિલ્લીના રાજપથ પર આવેલુ છે. તેની ઊંચાઈ 42 મીટર છે. આ પ્રથમ વિશ્વયુધ્ધ અને અફગાન યુધ્ધમાં શહીદ થનારા ભારતીય જવાનોની યાદમાં 1931માં તૈયાર કરવામાં આવ્યુ હતુ. આની પર એ જવનાનોના નામ ઉકેરવામાં આવ્યા છે. આના વાસ્તુશિલ્પી હતા એડવિન લ્યૂટિયંસ.

બીજી બાજુ ગેટવે ઓફ ઈંડિયા મુંબઈમાં સમુદ્ર કિનારે આવેલુ છે. આ 26 મીટર ઊંચુ દ્વાર છે. જેને બ્રિટનના રાજા જોર્જ પંચમ અને રાની મેરીની ભારત યાત્રાની યાદમાં બનાવવામાં આવ્યુ હતુ. આને બનાવનારા હતા જોર્જ વિટેટા. આ 1924માં બનીને તૈયાર થયુ હતુ અને આઝાદી પછી અંતિમ બ્રિટિશ સેના આ જ દરવાજે થઈને ગઈ હતી. સમુદ્રના રસ્તેથી મુંબઈ આવનારા સૌ પહેલા આ જ દરવાજે પહોંચતા હતા.

RR vs SRH: વૈભવ સૂર્યવંશીની સદી ગઈ બેકાર, સનરાઈઝર્સ હૈદરાબાળે રાજસ્થાનને હરાવ્યું

મતદાન કરો, ફાયદો મેળવો: ક્યાંક 25% ડિસ્કાઉન્ટ તો ક્યાંક પેટ્રોલમાં સીધી છૂટની જાહેરાત

અમદાવાદમાં કોંગ્રેસ, સૂરતમાં AAP અને વડોદરા-રાજકોટમાં BJP ની પ્રતિષ્ઠા દાવ પર, કોણ જીતશે સેમીફાઈનલ

ગઝબ દલબદલુંઓની અજબ કહાની - જ્યારે સરકાર જ નહિ પડી ભાંગી, પૂરી સરકાર જ બીજી પાર્ટીમાં જતી રહી

મુંબઈ-અમદાવાદની જેમ સૂરતમા દોડશે ડબલ દેકર, વડોદરામાં 100 ટકા ઈલેક્ટ્રીક બસોની ડીલીવરી શરૂ

Aaj nu panchang - આજનુ પંચાગ -26 એપ્રિલ

Mohini Ekadashi 2026: 27 એપ્રિલના રોજ રાખવામાં આવશે મોહિની એકાદશી વ્રત, જાણો શુભ મુહૂર્ત અને પારણનો સમય

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments