શનિવાર, 8 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 30 સપ્ટેમ્બર 2017 (11:58 IST)

જીવિત છે રાવણની બેન સૂર્પણખા, કરી રહી છે ઘણા ચમત્કાર

રાવણની બેન સૂર્પણખા
તમને કદાચ આ સાંભળીને પણ હંસી આવશે કે આશ્ચર્ય થાય કે આ વાત સાચી છે કે રાવણની બેન સૂર્પણખા આજેપણ જીવિત છે. તેની પાસે ઘણા અદ્વિતીય શક્તિઓ પણ છે અને તેનાથી લોકોની મદદ પણ કરી રહી છે. 
 
શ્રીલંકાની ગંગા સુદર્શનને લોકો રાવણની બેન સૂર્પણખાનો દરજો આપે છે. ગંગા ન માત્ર સૂર્પણખાના વંશની છે પણ સરકાર દ્વારા તેને પેંશન અને પગાર પણ અપાય છે. 
 
ગંગાનું જન્મ કોલંબોથી આશરે 200 કિલોમીટર દૂર સ્થિત ગામ મહિયાગ્નામાં થયું હતું. કહેવાય છે કે ગંગા સુદર્શનની નામ પર ઘા નો નિશાન કપાયેલા કાન જેવું રામાયણમાં હતું. અહીં લોકો દરરોજ દરબાર લગાવે છે અને લોકોનું સારવાર પણ થાય છે.