ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?
શિક્ષક - છોકરીઓ જો પારકી થાપણ હોય છે તો છોકરાઓ શુ હોય છે ?
ગપ્પુ - સર ચોર હોય છે
ટીચર - એ કેવી રીતે ?
ગપ્પુ - કારણે ચોરો ની નજર હંમેશા પારકી થાપણ(બીજાની મુડી) પર જ હોય છે
ये भी पढ़ें