ગુજરાતી જોક્સ - પત્નીની ડિમાંડ
પત્ની : એ સાંભળો છો આ એક ટાઇમ ટેબલ તૈયાર કર્યું છે.
સોમવારે : શોપીંગ
મંગળવારે : ઝુ
બુધવારે : ફરવા
ગુરૂવારે : જમવા
શુક્રવારે : મુવી જોવા
શનિવારે : પીકનીક
અચાનક વચ્ચેથી પતિદેવ બોલ્યા, 'રવિવારે મંદિરે' એટલે આશ્ચર્યચકિત થઇ પત્નીએ પૂછ્યુ, 'કેમ' ?
પતિ : ભીખ માંગવા