Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fire Brigade- જાણો ફાયર બ્રિગેડની ગાડીનો રંગ લાલ શા માટે હોય છે.

મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (15:51 IST)
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આખરે ફાયરબ્રિગેડની આ ગાડીનો રંગ લાલ જ કેમ હોય છે. જો કે તેનાં લાલ રંગ પાછળની થિઅરી કંઇક આવું દર્શાવે છે. ત્યારે વિગતે જાણીશું કે, આખરે ફાયર બ્રિગેડની આ ગાડીનો રંગ લાલ જ કેમ હોય છે.અમે તમને જણાવી રહ્યા છે કે ફાયર બ્રિગેડની ગાડીનો રંગ લાલ હોવાના કારણ 
 
ફાયર બ્રિગેડના વાહનોનો રંગ લાલ હોવાને કારણે જૂના વાહનોનો રંગ પણ છે. 19મી સદી દરમિયાન જ્યારે દુનિયામાં કારનું ઉત્પાદન થયું ત્યારે તેના રંગો કાળા અને લાલ રાખવામાં આવ્યા હતા. ઘણા લોકોને બ્લેક કલરની કાર પસંદ આવી હતી. તેનું કારણ એ પણ સામે આવ્યું હતું કે કાળો રંગ સસ્તો અને ટકાઉ હતો. તે જ સમયે, લાલ રંગ પણ એક અલગ ઓળખનું કારણ છે. આથી તે કોઇ પણ દૂરથી જોઈ શકે અને અન્ય વાહનો તેને આગળ જવા માટે જલ્દી-જલ્દી જગ્યા આપી શકે.
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ફાયર ડિપાર્ટમેન્ટ પાસે વધારે પૈસા ન હોતાં. આથી તેમણે તેને રંગવા માટે લાલ રંગનો ઉપયોગ કર્યો હતો. એ જમાનામાં કાળા રંગના મુકાબલે લાલ રંગ ખૂબ સસ્તા દરો પર મળે છે. આથી, ફાયર બ્રિગેડ માટે માત્ર લાલ રંગનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, આ અંગે લોકોમાં ક્યારેય કોઈ સહમતિ ન હોતી.
 
તેણે રિપોર્ટમાં કહ્યું છે કે જો પીળા રંગમાં થોડો લાઇમ કલરનો ઉપયોગ કરવામાં આવે તો તે રાત્રે સરળતાથી દેખાય છે. આ જ કારણ છે કે લંડનમાં ફાયર બ્રિગેડના વાહનોનો રંગ પીળો છે. ફાયર બ્રિગેડનો રંગ લાલ રાખવામાં આવ્યો છે કારણ કે તે રસ્તા પર સરળતાથી દેખાઈ શકે છે.

વધુ જુઓ..

શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી, સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો; અમેરિકા અને ઈરાનથી મળેલા આ સમાચારથી બજારને વેગ મળ્યો.

બેંગલુરૂની પત્થર ખાણમાં મજૂરો પર પડ્યો મોટો પત્થર, 5 ના દર્દનાક મોત, 7 ઘાયલ

જૂનાગઢ: વરસાદી માહોલ વચ્ચે ગિરનાર પર અદભુત નજારો, ભારે પવનને કારણે રોપ-વે સેવા બંધ

સોનાના ભાવ આજે સ્થિર રહ્યા, જ્યારે ચાંદી 1,600 વધી. 10 ગ્રામ સોના અને 1 કિલો ચાંદીનો ભાવ જુઓ.

મુંબઈમાં સતત બીજા દિવસે 'ઓરેન્જ એલર્ટ' જારી, પાલઘરે 'રેડ એલર્ટ'ને કારણે શાળાઓ બંધ

વધુ જુઓ..

જુલાઈ મહિનામાં આવતા મુખ્ય વ્રત અને તહેવારો

ગુરૂવારે કેળાના ઝાડની પૂજાનું કેમ છે વિશેષ મહત્વ ? જાણો કયા લોકોએ જરૂર કરવી જોઈએ આ પૂજા

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 જુલાઈ 2026

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

આગળનો લેખ
Show comments