Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિર્ચી એલર્ટ

N.D
બીજિંગ. ચીનના દક્ષિણ-પશ્ચિમમાં પોલીસે જોયુ કે હાઈવે પર મોટાભાગના ડ્રાઈવર ગાડી ચલાવતા-ચલાવતા ઝોકાં ખાવા માંડે છે અને તેથી દુઘટનાઓ થતી રહે છે. ત્યારબાદ ગ્રાહકોને સાવધ રાખવા માટે પોલીસે નવી રીત શોધી કાઢી. તેમણે ડ્રાઈવરોને તીખુ મરચુ આપવાનુ શરૂ કર્યુ. વસંતની ઋતુ આવ્યા પછી જ જ્યારે ઉંઘની વધુ અસર શરૂ થાય છે ત્યારે ડ્રાઈવરોને કહેવામાં આવ્યુ કે તેઓ મરચાને ચાખતાં રહે. મરચુ ચાખતા જ ડ્રાઈવરની બધી ઉંધ ઉડી જાય છે અને સુસ્તી ભાગી જાય છે.

ચીનમાં હાઈવે પર ટ્રેફિક ખૂબ જ વધુ રહે છે અને એ રસ્તો દુનિયાનો સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. ડ્રાઈવર ઓવરટેક કરતા એલર્ટ રહે એ માટે જ તેમને મિર્ચી એલર્ટ કરવામાં આવી રહ્યા છે. મોટાભાગના ડ્રાઈવર ચીનના જે શહેરના છે, ત્યાં મરચાને ખૂબ પસંદ કરવામાં આવે છે. પોલીસને કદાચ આ મિર્ચી એલર્ટવાળો આઈડિયા એટલે જ સૂજ્યો હશે.

વધુ જુઓ..

Rajat Patidar vs Shubman Gill: IPL માં કપ્તાનીનો અસલી બૉસ કોણ ? જુઓ બંનેના આંકડા

બંગાળના સોનારપુરમાં TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને ભાગવુ પડ્યુ

IPL 2026 ફાઇનલ: અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓ માટે AMTS-BRTS દોડાવશે વધારાની બસો, જુઓ આખું પ્લાનિંગ

રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર થતા કુમાર સંગકારાનો ફુટ્યો ગુસ્સો, આ ખેલાડી દ્વારા દગો આપવાને લઈને ઉઠ્યા સવાલ

રેગિસ્તાનમાં ઉડ્યા રેતીના ગુબાર, બીકાનેરના આકાશમાં ધૂળના ધુમાડા.. જુઓ તસ્વીરો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -31 મે 2026

શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

Show comments