જિલ્લો (વિસ્તાર): કચ્છ, એરિયા: ૪૫,૬૫૨ ચો .કિમિ જિલ્લો (વસ્તી) : અમદાવાદ, વસતી, 5,570,585 પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરુચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર મહેલ - લક્ષ્મિનિવાસ પેલેસ, વડોદરા ઔધ્યોગિક સંસ્થાઓ : રિલાયન્સ, નિરમા ડેરી : અમુલ, આણંદ નદી : નર્મદા યુનિવર્સીટી : ગુજરાત યુનિવર્સિટી P.R સિંચાઇ યૉજના : સરદાર સરોવર બંદર : કંડલા હૉસ્પિટલ : સિવિલ હોસ્પિટલશહેર : અમદાવાદ...