Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેલ ખેલ રે ભવાની મા...

ખેલ ખેલ રે ભવાની મા જય જય અંબે મા.
મારી અંબા માને કાજે રે ,, ,, ,,
બાળી બહુચરાને કાજે રે ,, ,, ,,
મારી બુટ માને કાજે રે ,, ,, ,,
કાળી કાળકા ને કાજે રે ,, ,, ,,
માનાં નોરતાં આવ્‍યાં રે ,, ,, ,,
ઘેર ઘેર ગરબા ગાયે રે ,, ,, ,,
ચાચર ચંદનીઓ બંધાવું રે ,, ,, ,,
તેમાં શોભા ઘણી થાયે રે ,, ,, ,,
માને સેવક ચાચર લાવે રે ,, ,, ,,
માજી ચાચર રમવા આવે રે ,, ,, ,,
માજી શણગાર સજી આવે રે ,, ,, ,,
માજી રૂમઝુમતાં આવે રે ,, ,, ,,
માજી ગરબો લઈ ને ગાવે રે ,, ,, ,,
ભક્‍તો દર્શન કાજે આવે રે ,, ,, ,,
માના ગરબા જે કોઈ ગાવે રે ,, ,, ,,
માજી તેને પ્રસન્ન થાયે રે ,, ,, ,,
તેને સુખ સંપત્તિ આપે રે ,, ,, ,,
તેનો વંશ વૃદ્ધિ રાખે રે ,, ,, ,,
તેનો વિઘ્‍ન માજી કાપે રે ,, ,, ,,
તેને વૈંકુંઠ વાસ આપે રે ,, ,, ,,

વધુ જુઓ..

ચોમાસામાં વધી જાય છે ડાયેરિયાનું સંકટ, જાણો આ દરમિયાન શું ખાવું જોઈએ ?

ઉતાવળમાં કે ફક્ત લાગણીશીલ બનીને ન લેશો નિર્ણય, જીવનસાથી પસંદ કરતા પહેલા જાણી લો ચાણક્યનાં 4 જરૂરી નિયમ

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

ચોમાસામાં સનસ્ક્રીન લગાવવું જોઈએ કે નહીં?

વધુ જુઓ..

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Show comments