Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Beauty Tips - સુંદરતા માટે ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

Updated: શુક્રવાર, 1 જૂન 2018 (11:41 IST)
રમતા રમતા જાળવો ફિટનેસ : કસરત કરવામાં આળસ આવે તો કોઈ આઉટડોર રમત તમારા મિત્ર સાથે રમો. આવુ કરવાથી તમે ફિટનેસ જાળવી શકશો. 
 
હિંગ કરશે ત્વચાનો ઈલાજ - ત્વચા પર પડેલા નિશાન દૂર કરવા હોય તો હિંગ ચહેરા પર લગાવો, હિંગ ત્વચાના ઔષધિના રૂપમાં કામ કરે છે. 
ત્વચાના ડેડ સેલ્સ નીકળી જશે - સંતરાના છાલટાના ચૂરણને દહીમાં ભેળવીને ચહેરા પર લગાવો. 2 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. આવુ કરવાથી ત્વચાના ડેડ સેલ્સ નીકળી જશે.
 
ફેસપેક -  ચહેરા પર શાકભાજીનો રસ કે ગર લગાવવાથી વધારે ચમક આવે છે. આ પ્રકારના રસમાં કોઇ ફેસપેક કે મધ ભેળવવાથી ત્વચા આકર્ષક બનેછે.
લિપસ્ટિક - ગરમીમાં લાઇટ શેડની લપિસ્ટિકનો ઉપયોગ કરવો, એનાથી ઠંડકનો અનુભવ થાય છે. ઉનાળામાં ફકત લપિગ્લોસ પણ લગાવી શકાય. લાઇટ શેડની લપિસ્ટિક સાથે શિમરિંગ ટચ પણ આપો. લપિસ્ટિક લગાવ્યા પછી ટ્રાન્સપરન્ટ લપિગ્લોસ વધારે આકર્ષક લાગે છે.

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments