Try this - શિયાળામાં ફિટ રહેવા માંગો છો તો જાણો શુ ખાશો

Last Updated: ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (18:41 IST)
ઋતુ બદલવાની સાથે જ ખાવા પીવાનુ પણ બદલાય છે. જેના પ્રત્યે આપણે જાગૃત રહીએ તો શરીર માટે ખૂબ સારુ રહે છે. શિયાળાની ઋતુ આ હિસાબથી ખૂબ સંવેદનશીલ છે. આ સીઝનમાં કેટલાક ખાસ ફળ અને શાકભાજીઓ જે આપણી બોડી માટે ખૂબ હેલ્દી અને લાભકારી છે. આવો જાણીએ આવી જ ફુડ આઈટમ્સ અને તેમના
ગુણો વિશે.


આ પણ વાંચો :