Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઑફિસ પછી લગ્નમાં જવું જરૂરી છે, તો 5 સ્ટેપસમાં કરો ફટાફટ મેકઅપ

Updated: સોમવાર, 23 ડિસેમ્બર 2019 (13:10 IST)
ઑફિસ અને ઘરના કામ પછી લગ્નમાં પણ જવું છે. તે સમયે તમે ઓછા સમયમાં જ લગ્નમાં જવા માટે તરત તૈયાર થવાની જરૂર હોય છે. સાથે જ તમને સુંદર અને પરફ્કેટ જોવાવું છે તો, આવો જાણીએ અમે તમને જણાવીએ છે કે કેવી રીતે તમે માત્ર 5 સ્ટેપ્સમાં તરત મેકઅપ કરીને લગ્ન માટે તૈયાર થઈ શકો છો. 
1. સૌથી પહેલા સાફ ધોવાયેલા ચેહરા પર લિક્વિડ ફાઉંડેશન લગાવો અને પૂરી રીતે ચેહરા પર એક સમાન કરી નાખો. 
 
2. બપોરના લગ્ન ફંકશન માટે મેકઅપ કરતા સમયે બધી વસ્તુઓમાં પિંક, પીચ, પર્પલના લાઈટ શેડસનો ઉપયોગ કરવું. 
 
3. દિવસના લગ્ન અને ફંકશન માટે આઈ મેકઅપ હળવા રાખવું. લિપ મેકઅપ થોડું ડાર્ક રાખો પણ યાદ રાખવું કે બહુ ડાર્ક નહી કરવું. 
 
4. સાંજની પાર્ટી અને ફંકશન માટે પિંક પર્પલના ડાર્ક શેડસ યૂજ કરી શકો છો. સાંજે અને રાતના ફંકશન માટે મેકઅપ કરતા સમયે આઈ મેકઅપને હાઈલાઈટ કરવી અને લિપ મેકઅપ હળવ રહેવા દો. 
 
5. ફેસ્ટિવલ લુક માટે ફ્રેંચ બન હેયર સ્ટાઈલના ચયન કરી શકો છો. આ સરળતાથી જ બની જાય છે. 
 

વધુ જુઓ..

2 વર્ષના દીકરાને ખબર નથી કે તેની માતા હવે નથી, અને હોસ્પિટલ "મમ્મી, મમ્મી!" ના બૂમોથી ગુંજી ઉઠયું

લખનૌમાં ડબલ મર્ડર અને સુસાઈડથી મચી સનસની, બેંકની બહાર પત્નીને ગોળી મારીને ઘરે જઈને બહેનની કરી હત્યા, પછી કર્યુ સુસાઈડ

રક્ષાબંધન પર મહિલાઓ માટે એક મોટી ભેટ: બે દિવસ માટે મફત બસ મુસાફરી

Viral Video: પાણીમા બિસ્કિટ પલાળીને ખાતો કાગડો, વીડિયોએ લોકોને હસાવ્યા

કાશી વિશ્વનાથ મંદિરમાં મોટી છેતરપિંડી: VIP દર્શનનું વચન આપીને છેતરપિંડી, CCTV ફૂટેજમાં ગુનેગારો પકડાયા હોવાનું ખુલ્યું

વધુ જુઓ..

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર બહેનને આ 7 ભેટો આપવાનું ટાળો, સંબંધોમાં આવી શકે છે દુરાવાની માન્યતા

Raksha Bandhan 2026 Date: 27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન ? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 ઓગસ્ટ 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓગસ્ટ 2026

Happy Sheetla Saptami Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

આગળનો લેખ
Show comments