સાડી પહેરતા સમયે ન કરવી આ 13 ભૂલોં

Last Updated: સોમવાર, 4 નવેમ્બર 2019 (20:36 IST)
સાડી પહેરતા સમયે પેટીકોટને નાભિના ઉપર કે નીચે જ્યાં તમને બાંધવું હોય ત્યાં ટાઈટ બાંધવું

કારણકે તેનાથી જ સાડીની ફિટીંગ સારી રીતે આવશે.

બ્લાઉજના ડિપ નેકથી બ્રાની સ્ટ્રીપ જોવાય તો તેને સેફ્ટી પિનથી ટક ઈન કરી લો.


આ પણ વાંચો :