Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty- Used Tea (ચાપત્તી) ને ફેંકશો નહી, જાણો બ્યૂટી ફાયદા

Updated: ગુરુવાર, 18 માર્ચ 2021 (17:14 IST)
હમેશા અમે લોકો એક ચાપત્તી વાપર્યા પછી તેને ફેંકી નાખીએ છે પણ તમને જણાવી દીએ કે આ વાપરેલી પત્તીના ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. ચાપત્તીમાં એંટીઓક્સીડેંટ ગુણ હોય છે. જે ન માત્ર ત્વચાની ખૂબબસૂરતી વધારે છે પણ આ વાળ માટે પણ બહુ લાભકારી સિદ્ધ હોય છે. તેથી તેને ફેંકવું નહી પણ જુદા-જુદા કામમાં વાપરી લો. 
1. ડાર્ક સર્કલ દૂર કરે 
ટી-બેગ્સને ઠંડા પાણીમાં સારી રીતે ધોઈ લો. પછી તેને 10 મિનિટ આંખ પર મૂકો. તેનાથી આંખને ઠંડક મળશે અને ડાર્ક સર્કલ દૂર થશે. 
 
2. વાળમાં ચમક 
ચાપત્તી એક કંડીશનરની રીતે પણ કામ કરે છે. તેને પાણીમાં ઉકાળો પછી ગાળીને ઠંડા કર્યા પછી તેનાથી વાળ ધુઓ. તેનાથી વાળમાં ચમક આવશે. 
 
3. સનટેનિંગને કરીએ દૂર 
તડકામાં સન ટેનિંગ સામાન્ય સમસ્યા છે તેના માટે પણ ટી-બેગ્સના ઉપયોગ કરો. તેને ઠંડા પાણીમાં ડુબાડી નિચોવીને 10 મિનિટ સુધી ટેન એરિયામાં  રાખો. 

વધુ જુઓ..

"મારા પિતાનો ગણવેશ લોહીથી લથપથ હતો," પ્રોટેસ્ટમાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના પરિવારોએ પ્રેસ કોન્ફરન્સમાં વ્યક્ત કર્યું પોતાનું દુઃખ

Meta India નાં હેડ વિરુદ્ધ કેસ નોંઘાયો, PM મોદી સાથે સબંધિત અનેક મોર્ફ અને આપત્તિજનક કન્ટેટ પોસ્ટ કરવા મામલે એક્શન

Maharashtra Building Collapse - મહારાષ્ટ્રના ભિવંડીમાં મોટો અકસ્માત: ચાર માળની ઇમારત ધરાશાયી; અત્યાર સુધીમાં 6 લોકોના મોત

છોટાઉદેપુર ભારે વરસાદ: નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપૂર, વાહનવ્યવહાર ઠપ

ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી: અમદાવાદ-સુરત સહિત 13 જિલ્લામાં Red Alert, 9 જિલ્લામાં શાળા-કોલેજો બંધ

વધુ જુઓ..

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

હિંડોળા ઉત્સવનો પ્રારંભ

શ્રાવણમાં ભાગવાન શિવને લગાવો આ ખાસ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થશે ભોલે ભંડારી, ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments