Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂતા પહેલા કરો આ કામ સવારે ઉઠતા જ ચેહરા પર આવશે નિખાર

મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (14:11 IST)
ભાગદોડ ભરેલી આ જીંદગીમાં આરોગ્ય અને સ્કિનનો ખ્યાલ રાખવો ખૂબ મુશ્કેલ થઈ ગયો છે. જ્યારે કે સતત ઘરમાંથી બહાર રહેવાથી ધૂળ-માટીની અસર સીધી આપણી ત્વચાર પર પડે છે. તેથી આવામાં સ્કિનનુ ખાસ ધ્યાન રાખવુ જરૂરી હોય છે. તમે ભલે મહિનામાં 2 વાર બ્લીચ અને ફેશિયલ કેમ ન કરાવી લો પણ સ્કિનની નેચરલ સુંદરતા ખૂબ મહત્વની છે. આવામાં આજે અમે તમને પર્સનલ લાઈફમાં કેટલાક સહેલા ઉપાય બતાવીશુ જેની મદદથી તમે તમારી ત્વચાની નેચરલ સુંદરતાને કાયમ રાખી શકો છો. 
 
સામગ્રી -  બટાકાનો રસ, ગ્રીન ટી 
 
મિક્સચર તૈયાર કરવાની વિધિ - સૌ પહેલા 2-3 ગ્રીન ટીના પેક્સ લઈને 10 મિનિટ માટે પાણીમાં ઉકાળી લો. તેને ઠંડુ કરીને 2 ચમચી ગ્રીન ટી પાણી અને 2 મોટા ચમચા બટાકાનો રસ મિક્સ કરીને મિક્સચર બનાવી લો. 
 
વાપરવાની રીત 
 
રાત્રે સૂતા પહેલા એક વાડકીમાં આ મિક્સચરને નાખો. હવે એક રૂ ની મદદથી તેને તમારા ચેહરા પર અને ગરદન પર સારી રીતે લગાવો. આ લગાવીને સૂઈ જાવ અને સવારે ઉઠીને સ્વચ્છ પાણીથી ચેહરો ધોઈ લો. 

વધુ જુઓ..

કુવૈત એરપોર્ટ પર ઈરાની હુમલામાં ભારતીય નાગરિકનું મોત; ગલ્ફ ક્ષેત્રમાં તણાવ વધ્યો, હુમલા બાદ કતરમાં તણાવ વધ્યો

જો તમે એરપોર્ટ પર રીલ બનાવો છો કે સેલ્ફી લો છો, તો તમારો ફોન જપ્ત થઈ શકે છે. DGCA એ નવા, કડક નિયમો લાગુ કર્યા છે.

ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 1808 મુખ્ય શિક્ષકોની તાત્કાલિક કરાશે ભરતી

અમિત શાહના આદેશથી ગુજરાતમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ': અમદાવાદ-ગાંધીનગરમાંથી 170 થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

17 વર્ષનો વિદ્યાર્થી સમગ્ર CBSE બોર્ડ પર પડ્યો ભારે, જાણો કેવી રીતે સિદ્ધાર્થ સાર્થકે CBSE ચેયરમેનની ખુરશી હલાવી નાખી !

વધુ જુઓ..

માલપુઆ બનાવવાની સરળ ગુજરાતી રેસીપી

પુરુષોત્તમ માસની કથા આધ્યાય - 8 | અધિક માસ અધ્યાય આઠમો - સાસુ-વહુની કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 જૂન 2026

Vibhuvan Sankashti Chaturthi 2026: 3 વર્ષમાં એકવાર રાખવામાં આવે છે વિભુવન સંકષ્ટી ચતુર્થીનું વ્રત, ગણેશજીને જરૂર ચઢાવો તેમની પ્રિય વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Sankashti Chaturthi June 2026: જૂનમાં આ તારીખે છે વિભુવન સંકષ્ટી ચતુર્થી, અઢી વર્ષ પછી બન્યો આ દુર્લભ સંયોગ, દૂર થશે બધા કષ્ટ

આગળનો લેખ
Show comments