Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ રાત્રે કોણી અન ધૂંટણ પર આ વસ્તુ લગાવવાથી હમેશા માટે દૂર થશે કાળાશ

Updated: રવિવાર, 12 એપ્રિલ 2020 (13:20 IST)
આજકાલ વધતા પ્રદૂષણને કારણે અને શરીરના યોગ્ય કાળજી ન લેવાથી, ઘણી સમસ્યાઓ ચામડી પર ઊભી થાય છે. જેમાં કોણી અને ઘૂંટણ કાળાપણું પણ એક  સમસ્યા છે. લોકો ઘણીવાર કોણી અને ઘૂંટણની કાળાપણું દૂર કરવાના વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે. જો તમે બધા ઉપાયથી થાકી ગયા છો તો આ ઉપાયને જરૂર અજમાવો. 
 
કોણી અને ધૂંટણની કાળાશ દૂર કરવા માટે તમે એક લીંબૂની જરૂર પડશે. જો તમે દરરોજ રાત્રે સૂતા સમયે લીંબૂના રસથી કોણી અને ઘૂંટણ પર માલિશ કરી મૂકી દેશો તો થોડા જ દિવસોમાં તમને ઘૂંટણ અને કોણી ગોરા અને નરમ થઈ જશે. તે સિવાય તમે કાકડી અને આમલીને મિક્સ કરી ધૂંટણ અને કોણી પર લગાવીને 10 મિનિટ મૂકી દો અને પછી ધોઈ લો. થોડા જ દિવસોમાં અંતર નજર આવશે. 

વધુ જુઓ..

નેપાળમાં કુદરતી આપદા: સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે ગુમ થયેલા 12 ગુજરાતીઓની યાદી અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોને નોંધપાત્ર રાહત; સરકારે મરાઠી શીખવા માટે એક વર્ષનો સમયગાળો લંબાવ્યો

GSRTC નો નવો ઐતિહાસિક રેકોર્ડ: 26 ઓગસ્ટે એક જ દિવસમાં 88,626 ટિકિટોનું સ્માર્ટફોન બુકિંગ

એક મહિલા પોલીસ સ્ટેશનની છત પર ચઢી ગઈ, આત્મહત્યાની ધમકી આપી અને તેને બચાવવા ગયેલા પોલીસ અધિકારીને ઘાયલ કરી દીધો

Nepal Flash Flood Photos: કાદવ અને કાટમાળ નીચે દટાયા રસ્તા-મકાનો, દ્રશ્યો જોઈને રુંવાડા ઊભા થઈ જશે

વધુ જુઓ..

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

રક્ષાબંધન 2026 AI ફોટો પ્રોમ્પ્ટ: Geminiથી ભાઈ-બહેનની રિયલિસ્ટિક તસવીર બનાવવાની સરળ રીત

રક્ષાબંધન શુભ મુહૂર્ત 2026: જો તમને સવારે સમય ન મળે, તો શું તમે બપોરે કે સાંજે રાખડી બાંધી શકો છો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments