શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (14:50 IST)

Gold Facial- હવે ઘર પર કરો ગોલ્ડ ફેશિયલ

સ્ટેપ 1- સૌથી પહેલા કાચા દૂધથી તમારા ચેહરાને સાફ કરો. આ એક પ્રાકૃતિક કલીંજર છે 
સ્ટેપ 2- હવે મધ, ખાંડ અને લીંબૂનો પેસ્ટ બનાવીને ચેહરા પર સ્ક્રબિંગ કરવી. તેનાથી ડેડ સ્કિન નિકળી જસ્જે. 
સ્ટેપ 3- હવે એ ક ગર્મ પાણીનો વાડકો લઈ તમારા ચેહરા પર સ્ટિંગ કરવું. આ તમારી સ્કિનને અંદરથી કલીન કરે છે. 
સ્ટેપ 4- હવે મધ અને હળદરનો પેસ્ટ બનાવીને તમારા ચેહરા પર લગાવો અને 15 મિનિટ પછી તમારા ચેહરાને પાણીથી ધોઈ લો. આ તમને એક સોફ્ટ ગ્લોઈંગ અને શાઈનિંગ સ્કિન આપશે.