Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવો જાણી કેવી રીતે ટૂથબ્રશની મદદથી ગ્લોઈંગ મેળવીએ

Updated: ગુરુવાર, 22 માર્ચ 2018 (15:59 IST)
ટૂથબ્રશનો ઉપયોગ અમે અત્યાર સુધી દાંતને સુંદર  બનાવા માટે કરતા છે પણ શું તમને ખબર છે કે ટૂથબ્રશ માત્ર દાંત સાફ કરવા જ નહી પણ બ્યૂટી રૂટીનનો પણ ભાગ છે. તમે ટૂથબ્રશની મદદથી ક્લીયર અને ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. આવો જાણી કેવી રીતે અમે ટૂથબ્રશની મદદથી ગ્લોઈંગ ત્વચા મેળવી શકીએ છે. 
1. સૌથી પહેલા ટૂથબ્રશને ગર્મ પાણીમાં ધોઈને સેનેટાઈજ કરી લો આ વાતનો પણ ધ્યાન રાખો કે બ્રશના બ્રિસલ્ડ કડક નહી પણ ઘણા સૉફ્ટ હોય. 
 
2. હવે ચેહરાને હૂંફાના પાણીથી ધોયા પછી કોઈ સારા ફેસ વૉશથી ધોઈ લો જેથી તમારા ચેહરાની બધી ગંદગી નિકળી જશે. 
 
3. ત્યારબાદ સ્ક્રબને લઈને એમાં થોડો પાણી મિક્સ કરી આંગળીઓથી એને તમારા ચેહરા અને ગરદન પર લગાડો. 
 
4. હવે ટૂથબ્રશની મદદથી ચેહરા અને ગર્દનના ભાગને સર્કુલર મોશનમાં સ્ક્રબ કરો પણ ધ્યાન રાખો કે હળવા હાથથી રગડવું જેથી ચેહરા પર કોઈ રીતના રેશેજ 
ન થઈ જાય
 
5. એનાથી 2-3 મિનિટ સુધી સ્ક્રબ કર્યા બાદ ઠંડા પાણીથી ધોઈ લો અને ચેહરાને સારી રીતે પોંછી લો. એનાથે તમારા ડેડ સેલ્સથી છુટકારો મળશે અને સ્કિન ગ્લોઈંગ મળશે. 
 
6. આખરે એક સારો માશ્ચરાઈજર લગાડો. 
 

વધુ જુઓ..

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

નેપાળ પૂર હોનારત: ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે ગુજરાત સરકાર સક્રિય, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી મોટી માહિતી

નેપાળમાં કુદરતી આપદા: સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે ગુમ થયેલા 12 ગુજરાતીઓની યાદી અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોને નોંધપાત્ર રાહત; સરકારે મરાઠી શીખવા માટે એક વર્ષનો સમયગાળો લંબાવ્યો

GSRTC નો નવો ઐતિહાસિક રેકોર્ડ: 26 ઓગસ્ટે એક જ દિવસમાં 88,626 ટિકિટોનું સ્માર્ટફોન બુકિંગ

વધુ જુઓ..

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments