Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારી કમરને Sexy દેખાડે છે, આ કમરબંદ

બુધવાર, 12 એપ્રિલ 2017 (12:46 IST)
લગ્ન હોય કે કોઈ આયોજન સરસ કપડાની સાથે જ્વેલરી પણ વિયર કરવું બહુ જરૂરી હોય છે. ઈયરિંગ્સ, નેકલેસ અને બંગડીઓ તો બધા પહેરે છે પણ કમરબંદ એક એવી જ્વેલરી છે જેને બહુ ઓછી મહિલાઓ વિયર કરે છે. આજકાલ કમરબંદનો ખૂબ ટ્રેંડ ચાલી રહ્યું છે .સાડી હોય કે લહંગા બન્ને સાથે કમરબંદ કેરી કરી શકો છો. તેનાથી લુક બદલાઈ જાય છે. આવો જાણીએ કમરબંદના કેટલાક જુદા-જુદા ડિજાઈન વિશે... 
- કમરબંદ એક એવી જ્વેલરી છે જેને સાડી હોય કે લહંગા બન્ને સાથે વિયર કરી શકાય છે. પ્લેન સાડીની સાથે હેવી ગોલ્ડન રંગનો કમરબંદ કેરી કરવું. તેનાથી હળવી સાડીને પણ હેવી લુક મળશે 
 
- આજકાલ ફ્લોરલ  જ્વેલરી ખૂબ ટ્રેંડમાં છે. એવામાં ફ્લોરલ કમરબંદ પણ કેરી કરી શકો છો. સફેદ અને ગુલાબી ફૂલોથી બનેલું આ કમરબંદ હળવા રંગની સાડી કે લહંગાની સાથે ખૂબ સરસ લુક આપશે. 
 
- લહંગા કે સાડીની સાથે હેવી કુંદન કમરબંદ પણ પહેરી શકો છો. સિંપલ ગોલ્ડન લહંગાની સાથે આ કમરબંદ એક જુદો લુક આપશે. 
 
- લાલ રંગની પ્લેન સાડીની સાથે ગ્રીન સ્ટોન કમરબંદ પણ વિયર કરી શકો છો. તે સિવાય આજકાલ હેંગિંગ કમરબંદ ખૂબ ટ્રેંડમાં છે. 
 
- લગ્નમાં હેવી લહંગાની સાથે ચેન સ્ટાઈલ કમરબંદ પહેરવું. આ પેટના ઉપર બાંધો જેનાથી સરસ લુક મળશે. 

વધુ જુઓ..

PM Modi 5 Nation Tour: - PM મોદીની 5 દેશોની આ યાત્રા કેમ મહત્વપૂર્ણ છે ? ઉર્જા સંકટ વચ્ચે ક્યા છે ભારતનુ નિશાન

કેમ PM મોદી ઈચ્છે છે કે એક વર્ષ સુધી સોનુ ન ખરીદે ભારતના લોકો ? કોઈ નહી બતાવે અસલી કહાની

આકાશ સિંહના ચિટ સેલિબ્રેશન પર ભડક્યા દિગ્ગજ, ડેલ સ્ટેન અને અંબાતી રાયડૂએ લગાવી ફટકાર

ડાકોર રણછોડરાય મંદિરમાં વિવાદ બાદ મોટો નિર્ણય; મનોરથોનો ચાર ગણો ભાવવધારો 2 મહિના માટે મોકૂફ

Gold Silver Price Today May 16: ચાંદી રૂ. 200000 લાખથી ગબડી, સોનુ પણ થયુ ધડામ, જાણી લો આજના ભાવ

વધુ જુઓ..

Shani Jayanti Upay: 13 વર્ષ પછી, શનિવારે શનિ જયંતિનો અદ્ભુત સંયોગ, ફક્ત એક દીવો અને આ 5 ઉપાયો તમારું ભાગ્ય બદલી શકે છે.

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 મે 2026

Shani Jayanti Wishes in Gujarati - શનિ જયંતિની શુભેચ્છા

Shukrawar Daan: શુક્રવારે કરો આ વસ્તુઓનું દાન, માં લક્ષ્મીની કૃપાથી વધ્સાહે સુખ-સમૃદ્ધિ, શુક્ર પણ થશે મજબૂત

આગળનો લેખ