Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેગ્નેંસીમાં શા માટે આવે છે સમસ્યા

રવિવાર, 22 એપ્રિલ 2018 (13:09 IST)
આજકાલના સમયમાં અમારું રહેવું ખાવુંપીવું પહેલા કરતા બહુ બદલી ગયું છે. અમે વધારેપણ એવી વસ્તુઓ ખાય છે જે ઘણા રોગોને નિમંત્રણ આપે છે. કદાચ આ જ કારણે પહેલા કરતા ઘણી મહિલાઓને પ્રેગ્નેંસીમાં મુશ્કેલી આવે છે. એના કારણે થઈ શકે છે કે તનાવ, જાડાપણ અને ગર્ભાશય સંબંધી સમસ્યાઓ. આજે અમે તમને એવી જ કેટલીક સમસ્યાઓ વિશે જણાવી રહ્યા છે. 
પ્રેગ્નેંસીમાં શા માટે આવે છે સમસ્યા 
 
પીએચ સ્તરના બહુ વધારે કે ઓછું થવાથી અંડાણુઓના પ્રજનનમાં મુશ્કેલી આવે છે. 
 
* ગર્ભાશય ફ્રાઈબ્રાએડ, ઉતકો પર નિશાન, સંક્ર્મણ, ફેલોપિયન ટ્યૂબ સંબંધિત કોઈ સમસ્યા, એંડ્રોમેટિયોસિસ, પાલિપ્સ અને પ્રજનન સંબંધી બીજી કોઈ પરેશાની ના કારણે ગર્ભધારણ કરવામાં મોડું આવે છે. તેમાં સ્પર્મ કોશીકાઓને અંડાણુઓ સુધી પહોંચવામાં મોડું લાગે છે જેના કારણે ગર્ભધારણમાં સમય લાગી જાય છે. 
 
* પાલીસિસ્ટીક ઓવરી સિંડ્રોમ મહિલાઓમાં પ્રજનનથી સંબંધિત એક હાર્મોનલ અસંતુલનની સમસ્યા છે. તેના કારણે ઓવરીમાં નાનું અલ્સર બની જાય છે. 
 
* વધારે દારૂનો સેવન, જાડાપણ, વધારે પાતળા હોવું કે અનિયમિત માસિક ધર્મના કારણે પણ ગર્ભધારણ કરવામાં સમસ્યા આવે છે. 
 
* 35ની ઉમ્ર પછી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવે છે. કારણકે ઉમ્ર વધવા પર અંડાણુઓની ગુણવત્તામાં કમી આવવા લાગે છે અને ગર્ભાશય પણ અંડાણુઓના નિસ્તાર કરવાની ક્ષમતા ગુમ થવા લાગે છે. 
 

વધુ જુઓ..

Exit Poll Results Live: 5 રાજ્યોમાં આ વખતે કોણ મારી શકે છે બાજી ? એકઝિટ પોલમાં સ્પષ્ટ થશે તસ્વીર

Exit Poll: કેવી રીતે તૈયાર થાય છે એક્ઝિટ પોલ, કેટલા સાચા હોય છે ? જાણો સંમ્પૂર્ણ માહિતી

Bank Holiday 2026: મે માં 31 દિવસમાંથી 12 દિવસ બેંક રહેશે બંધ, જાણો ક્યારે ક્યા રહેશે રજા, આ રહી RBI ની આખી હોલીડે લિસ્ટ

Raja Raghuvanshi Murder: 'ટાઈપો એરર' અને સોનમ રઘુવંશીને મળી ગઈ જામીન, આ એક ભૂલે પલટી નાખી બાજી

ગેસ કટોકટી અંગે વરરાજાની સ્થિતિએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા; કન્યાના જવાબ પછી તેણે સાત પ્રતિજ્ઞાઓ લીધી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 એપ્રિલ

Narsingh Jayanti 2026- નરસિંહ જયંતી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 એપ્રિલ

Aaj nu panchang - આજનુ પંચાગ -28 એપ્રિલ

Bhaum Pradosh Vrat 2026 - પ્રદોષ વ્રત પર બની રહ્યો છે ત્રિપુષ્કર યોગનો સંયોગ

આગળનો લેખ
Show comments