Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rain Safety Bag- વરસાદ શરૂ થઈ ગયું છે શું તમારા બેગમાં છે આ વસ્તુઓ

Updated: શુક્રવાર, 5 જૂન 2020 (12:33 IST)
વરસાદનો આગમન બધી જગ્યા થઈ ગયું છે. આ મોસમનો આનંદ માણવા નો મજા બગડી ન જાય તે પહેલાં તમે તમારા બેગમાં આ સેફ્ટી વસ્તુઓ રાખી લો. તમારા બેગમાં આ વસ્તુઓ તમારા મજાને બમણું કરશે. અને તમે વગર ચિંતા મજા કરી શકશો. 
જિપલૉક બેગ 
હમેશા જિપ લોક બેગ જરૂર સાથે રાખવું. આ તમને તમારા વૉલેટ અને સ્માર્ટફોનને મૂકવા માટે ઉપયોગી થશે. જેનાથી તમારો કીમતી સામાન પલળવાથી બચાવી શકાય છે. 
 
છત્રી કે રેઈનકોટ 
તમે જ્યારે પણ ઘરથી નિકળો તો આ ઋતુમાં તમારી સાથે છત્રી કે રેઈનકોટ જરૂર હોવું જોઈએ. 

વેટ વાઈપ્સ 
ઑફિસમાં હમેશા ચેહરો સાફ કરવું શકય નહી હોય્ તેથી એક્લોહલ ફ્રી અને એંટી બેક્ટીરિયલ વાઈપ્સ લો. બજારમાં વિટામિન સી, એલોવેરા અને ગુલાબ જળા વાળા વેટ વાઈપ્લ્સ પણ મળે છે. જે તમારા ચેહરાને સાફ અને ફ્રેશ રાખશે. 
સેનિટાઈજર 
માનસૂનમાં બેસ્ટીરિયાની પ્રોબ્લેમ રહે છે. વરસાદ, કાદવ દરેક જગ્યા હોય છે. તેથી બહાર કઈક પણ ખાવો તેથી પહેલા હાથ સેનિટાઈજ જરૂર કરવું. તમારા બેગમાં એક નાની સેનિટાઈજરની જરૂર મુકી દો. જે તમારા સ્વાસ્થય માટે બહુ સારું છે. 

વોટરફ્રૂફ પાઉચ 
વરસાદ શરૂ થતાં સૌથી પહેલા અમારા મગજમાં અમારા અગત્યના કાગળ અને મોબાઈનને સાચવાનો ધ્યાન આવે છે. તો તમારી બેગમાં આ વોટરપ્રૂફ બેગ હોય તો તમે તમારી વસ્તુઓને સાચવીને રાખી શકો છો અને ચિંતામુક્ત થઈ જાઓ. 
કપડા કે ડ્રેસ 
તમારા બેગમાં એક જોડી સિથેંટિક કપડા પણ જરૂર રાખવું જે સરળતાથી સૂકી જાય. 
 
About Author
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... Read More

વધુ જુઓ..

મારુતિ સુઝુકીએ લોન્ચ કરી પ્રીમિયમ અને નવી ડિઝાઇનવાળી નવી બલેનો, જાણી લો ફીચર્સ અને કિંમત

186 મુસાફરોનાં જીવ અટક્યા, મલેશિયા એયરલાઈન્સનાં વિમાનમાં એન્જીન નંબર 2 ખરાબ, ચેન્નાઈમાં ઈમાંરજેન્સી લેન્ડીંગ

5 વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત, 6 ઓક્ટોબરે મતદાન. જાણો નંદીગ્રામમાં ક્યારે થશે મતદાન

iPhone 18 Pro સિરીઝના લોન્ચ માટે માત્ર 2 દિવસ બાકી છે! કિંમત, પ્રી-ઓર્ડર અને વેચાણ તારીખ અપડેટ્સ વિશે જાણો.

LPG Cylinder Booking Rule Changed : હવે ગામડાં અને શહેરોમાં 25 દિવસ પછી ઘરેલુ ગેસ સિલિન્ડર બુક કરાવી શકાશે, સરકારે મોટી રાહત આપી છે

વધુ જુઓ..

ઓમ જય એકાદશી માતા

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -7 સપ્ટેમ્બર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -6 સપ્ટેમ્બર, 2026

Ganeshotsav 2026: ક્યારથી શરૂ થશે ગણેશ ઉત્સવ ? જાણો ગણપતિની સ્થાપનીની તારીખ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments