suvichar
✕

Beauty tips- ઘરની આ 3 વસ્તુથી ચેહરો ચમકશે

Updated: મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (14:06 IST)
Home made clean Up- ચેહરાની રોનક જાણવી રાખવા દરેક કોઈ ઈચ્છે છે અને તેના માટે લોકો ઘણા પ્રોડક્ટસ પણ ઉપયોગ કરે છે પણ આજે અમે તમને ચેહરાની ત્વચાને ગ્લોઈંગ બનાવાનું એક એવું તરીકો જણાવીશ જેનાથી તમે માત્ર પાંચ મિનિટમાં તમારી ત્વચાનો નિખાર મેળવી શકે છે 
 
આ ખાસ ફેસપેકનું ઉપયોગ તમે કોઈ ફંકશનમાં જવાથી પહેલા અને મેકપ લગાવતા પહેલા પણ કરી શકો છો. 
આ પેકને બનાવા માટે નારિયેળ તેલ, લીંબૂ અને મધને લઈ લો. સૌથી પહેલા એક નાની ચમચી નારિયેળ  તેલ લો અને તેને હળવું ગરમ કરી લો. 
 
આ હૂંફાણા તેલમાં અડધું લીંબૂ અને થોડું મધ મિક્સ કરી લો. તમારી ફેસપેક લગાવા માટે તૈયાર છે. 
આ પેકને ફેસ પર માત્ર 5 મિનિટ સુધી રાખો એવું આ માટે કારણકે તેમાં લીંબૂ મળેલ હોય છે અને મોડે સુધી રાખતા પર બળતરા થઈ શકે છે. ચેહરાને પાણીથી ધોઈ લો. આવું કરવાથી તમારું ચેહરાની ત્વચામાં નિખાર આવી જશે. 

વધુ જુઓ..

ચક્રવાત અકવાનની અસર: અનેક જિલ્લાઓમાં વરસાદ; કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ બંધ

આઠ દિવસમાં સોનાના ભાવમાં ₹12,400નો ઘટાડો થયો છે, અને ચાંદીના ભાવમાં ₹1.62 લાખનો ઘટાડો થયો છે

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

સ્પાઇસજેટ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે, અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે; દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે સલાહકાર જારી કર્યો છે

વધુ જુઓ..

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે ? જાણો આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

Tulsi vihah 2026 - તુલસી વિવાહ કેવી રીતે કરશો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

આગળનો લેખ
Show comments