Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

પરફયૂમની સુગંધને લાંબા સમય યથાવત રાખવાના આ 4 ટિપ્સ

Updated: શુક્રવાર, 22 માર્ચ 2019 (16:41 IST)
રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યું છે પણ ગર્મી અને ઉમસવાળા મૌસમ આમજ છે. તેથી પરસેવાના દુર્ગંધ તમારા બધા મૂડને ખરાબ કરી શકે છે. તમે પરફ્યૂમ લગાવો તો છો પણ થોડી જ વારમાં તેની સુગંધ ચાલી જાય છે. આજે અમે તમને જણાવીશ કેટલાક એવા ટિપ્સ જેને અજમાવીને તમે તમારા પરફ્યૂમની સુંગંધને મોડે સુધી જાણવી રાખી શકશો. 
સૂકી હોય સ્કિન ત્યારે લગાવો પરફ્યૂમ 
યાદ રાખો કે પરફ્યૂમ ત્યારે જ લગાડવું જ્યારે તમારી સ્કિન પૂરી રીતે સૂકી ગઈ હોય. એટલે કે તેના પર પાણી ન હોય. પાણી સૂક્યા પછી તેના પર માશ્ચરાઈજર લગાવી શકો છો, પછી પરફ્યૂમ લગાડો. જો વગર માશ્ચરાઈજરના પરફયૂ લગાવસ્ગો તો સ્કિન પૂરી રીતે શોષી લેશે અને સુંગંધ થોડા સમય પછી ખત્મ થઈ જશે. 
 

પેટ્રોલિયમ જેલીથી મળશે મદદ 
જો સ્કિન પર પેટ્રોલિય જેલી લગાવી છે અને તેના પર પરફયૂમ લગાવો છો, તો તેની સુંગંધ લાંબા સમય સુધી બની રહે છે. 
નહાવ્યાના તરત બાદ 
જ્યારે પણ તમે નહાવો તો તેના તરત બાદ તમારા પોર્સ ખુલી જાય છે, તેથી નહાવ્યા પછી શરીરને સુકાવીને પરફ્યૂમ લગાડવું જોઈએ. 
 

પરફ્યૂમ લગાવીને હાથ ન ઘસવું 
હમેશા લોકો પરફ્યૂમ લગાવ્યા પછી તેને બીજા હાથથી ઘસે છે અને પછી તેની સુગંધ સૂંઘે છે. પણ આવું કરવાથી પણ પરફયૂમની સુગંધ વધતી નહી પણ ઘટી જાય છે. 
કાંડા પર પરફયૂમ લગાવો અને એમજ મૂકી દો. તેનાથી સુગંધ લાંબા સમય સુધી ટકી રહે છે. 
 

વધુ જુઓ..

મંદિર સંકુલમાં એક રૂમમાં 16 વર્ષની છોકરી પર બળાત્કાર; આરોપી સફાઈ કર્મચારીની ધરપકડ

Gandhi Jayanti 2026 Slogan: ‘જે પોતાના વિરોધીઓ પાસે દયા માંગે છે... ', ગાંધીજીના 10 નારા, જે જોશથી ભરી દે છે

કોલેજમાંથી બહાર બોલાવીને છાતીમાં છરા મારવામાં આવ્યા; ૧૯ વર્ષીય બી.કોમ વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત

ઓમકારેશ્વરમાં મોટો અકસ્માત: નર્મદા નદી પર બોટના એન્જિનમાં આગ લાગી, 6 મુસાફરો સવાર, ગભરાટ ફેલાયો

ટીમ ઈડિયાએ એશિયન ગેમ્સમાં શ્રીલંકાને 124 રનથી હરાવીને ફાઈનલમાં મારી એંટ્રી, હવે પાકિસ્તાન સાથે થશે ટક્કર

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 ઓક્ટોબર 2026

પિતૃ પક્ષામાં આ વસ્તુઓનું જરૂર કરો દાન, પ્રસન્ન થઈને પૂર્વજ આપશે સુખ સમૃદ્ધિનો આશિર્વાદ

Pitru Paksha 2026- અહીં ગયાજી પહેલાં પિંડદાન કરવામાં આવે છે. ભગવાન રામે પહેલું તર્પણ કેમ કર્યું તે અહીં જાણો.

પિતૃ પક્ષ 10 ઓક્ટોબર સુધી, પિતૃ પક્ષમાં બપોરે 12 વાગે કરવું જોઈએ પિતરો માટે ધૂપ ધ્યાન અને શ્રાદ્ધ કર્મ, જાણો પિતૃ પક્ષ સાથે જોડાયેલી માન્યતાઓ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 સપ્ટેમ્બર 2026

આગળનો લેખ
Show comments